{ ત્રણ ગેળીમાના શ્રા પેલી લાશને કરવામાં આવ્યા હતા. એક ગાળા ગળામાં લાગી હતી, બીજી ગાળી પેટમાં, અને ત્રીજી ગાળા ઝાંત્રમા મારવામાં આવી હતી. આટલા ઝખમો થયા છતાં પણ જમીન ઉપર એક કાહાનુ ટીપું પડેલું દેખાતું ન હતું. વધુ તપાસ કરતાં વૃક્ષના થડમાંથી એક ગોળી પશુ મળી આવી. તપાસ કરી લીધા પછી સુપ્રીન્ટડટ પેલા અક્સર આગળ આવ્યા અને પુછવા લાગ્યા, આ લાશને તમે કેવી હાલતમાં અને કેટલે વાગે જોઇ હતી.? મહાશય, હું ખરાખર ત્રણ વાગે તપાસાર્થે નીકળેલા અહીં આવી પહોંચ્યા હતા. અહીંથી આગળ વધતાં મને આ વૃક્ષ આગળ કાપ કાળી ચૌજ દેખાઇ પાસે જતાં મને જણાયું કે કોઈ માણસ હાથમાં બંદુક લઇ ઉલ્લો છે. તરતજ હુ ચેડાક સીપાહીઓને મદદ માટે ખેલાવા આ લાશ પાસે આવ્યેા. હું અને સધળા સીપાહી એ આલાશ ને જીવતે માણસ સમજતા હતા, તેથી તેને કૅદ કરવા તેના અંગ ઉપર ટુટીપડયા તેના હ્રાય ઉપર એક લાકડી મારતાં તેણે બંદુક ોડી દીધી અને પાસે પણુ જમીન ઉપર ઉંધા પડયા. સધળા સીપાહીએ તેને કેદ કરવા આગળ વધ્યા. જ્યારે અમે તેને પકડી ઉભા કરવા ગયા ત્યારે અમને જણાયુ કે તે જીવતા માણુસ ની પણ મડદું છે. તરતજ આપને મચ્છુસ મેકલી અહીં ખેલાત્મ્યા, ત્યાર બાદ તેા આપ સરકાર પાતેજ હાજર છે. - બધી હકીકત સાંભળી લીધા પછી પ્રીન્ટડટે કહ્યું. આ વૃક્ષના