toc ઉમર પછે. ગાશે અને એક ભાયમ ખુસી ઉપર જણ સૂતા, તેને સાં હજી થોડીજ વાર પછ તરીકે એક સીપાઇ ત્યાં ભાગ્યેય ગુને કલામ ફરી નવું સાહેબ, એક માજીશ માપને પુખ્ત મહી આપે હવા, પણ આપના ન મળવાના જારણે તે પાછેડ ગયા.” “ તે ક્રાણુ હતા?’ ‘ીટેકટીને પુછ્યું. તે તો હું કોઈ જાણતો નથી, પણ હા, તે રીએક જ્યમાં આવવાને કહી ગયા છે, ઠીક છે, બહાર ઊભા રહે. જ્યારે તે પાછે. આવે ત્યારે મારી પાસે તેડી લાવજો.” ભાના મળતાં સીપાઈ બહાર ચાલ્યે અવે અને શેખ કરામત હુસેન ફરી એકવાર અબ્દુલ હમીદખાનને શોધી કાઢવા અને ભાલ હુસેનને કેદ કરવાના વિચારમાં ગ્રંથાયા. હજી તે એજ વિચારમાં હતા કે તે સીપાઇ એક માણુ* સાથે પાછે દાખલ થયા અને કહ્યું, “સાહેબ, આ ગૃહસ્થ માપને મળવા પામ માવ્યા છે.” પેલા નવીન પુરૂષના દર દાખલ થતાં ચપળ ડીટેકટીવ તેને ધારીધારીને જોવા લાગ્યા. ચેડીવાર સુધી એકાસદૃષ્ટિએ જોયા પછી તેણે પુછ્યુ, આમ માંથી આવે છે."