પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯

206 “તે હું ઋાપને કહીશ, પશુ પહેલાં મને કહે કે. શેખ કરામત હુસેન શ્રાપજ છે કે કાઈ ખીજા?' હું પાતે તેજ વ્યક્તિ છુ, માટે કહેા તમે શું કહેવા છે. ” માગે શેખ કરામત હુસેનની ઓળખાણુથી જાણે તેને સંતોષ થયે! હાય તેમ તે એક ખુરસી ઉપર એઠા અને કહ્યું, ‘‘સાંભળા, હું પાસેનાજ એક ગામડામાં રહું છું, મારૂં નામ મન્નુર હુસેન છે, આજે સવારના હું એક કાર્ચે લખનૌ આવવા નીકલ્યા. રસ્તામાં ચાલતાં ચાલતાં એક જગ્યાએ મને એક પત્ર પૉલે દેખાયા, જે ઉપર આપનું નામ લખ્યું હતું. વળી આપના નામ નીચે ઝીણા અક્ષરે લખ્યું હતું કે “જે ક્રાઇ માજીસ મા કાગળ શેખ કરામત હુસેનને પહોંચાડશે. તેને ઇનામ આપવામાં આવશે.” આ લાત વાંચતાં હું તે કાગળ લઇ આગળ વધ્યું, અને આપને પુછતા પુતે અહીં આવી પહેચ્યા પશુ આપના ન મળવાના કારણે હું ચાહ્યા ગયા, અને ચેડી વાર બહાર રહી ભાપતે આ કાગળ સુપ્રત કરવા પા ભાગ્યે છું.” " “ તે કાગળ ક્યાં છે? કરામત હુસેને પુછ્યું, “અહીં મારી પાસેજ છે.” એટલું કહેતાં મન્સુર હુસેને તે પત્ર રામત હુસેનને આપ્યા. કરામત હુસેન તે કાગળને ધારી ધારી જોવા લાગ્યા, અને ઉપર અબ્દુલ હમીદખાનના હસ્તાક્ષરી જોતાં ખાન દાદેશમાં છા પાયે. તરતજ તેણે તે કામળ નીચે પ્રમાણે વાંચ્યું.