પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦

પ્રિય થયું કરાખત હુસેન

આપ સાથે મુન્નસાહેબના ઘરમાં તે રાત્રે રહ્યા પછી કાણુ જાણે હું અહીં કેવી રીતે આવી ચઢયાં તે હું કાંઇ જાતા નથી. હું અત્યારે કમ , વળી કઈ જગ્યાએ ઇકબાલ હુસેને અને કદમાં રાખ્યો છે તે પણ હું જાણતા નથી, તે માટે આપને આ પત્ર લખું છું. જો આ જો આ પત્ર આપને મળવા પામે તે કૃપા કરી મને જલ્દીજ મુક્ત કરવાના પ્રયત્ન કરો. આપતા, અબ્દુલ હમીદખાન. કર્યો અને કહ્યું, ખાભાર માનું પત્ર વાંચી રહેતાં કરામત હુસેન ફરી મન્નુર હુસેન પ્રત્યે “ મહાશય, હું માપન ખરા અંતઃકરણપૂર્વક છું. અબ્દુલ હમીદ્દખાન સાહેબના લખવા મુજબ આપને ઇનામ આપવામાં આવશે, પણ આપને અત્યારે તા મારી સાથે જ્યાંથી તમને આ કાગળ મળ્યા ત્યાં ચાલવું પડશે.” હા, હા, ઘણીજ ખુશીથી, કહે કયારે ચાલરો ? ‘’ tk " “ બરાબર સધ્યા સમયે,’ ઠીક છે, ત્યારે હું ત્યાંસુધી ખેડટી થઇશ.” “હુાર હું સમવર્ડ કરી ખાટી થવાની ધાંધ જરૂર નથી, આપને અહીંજ માપું છું.” એટલું કહેતાં કરામત છુસેને એક સૌપાહીને હાંક મારી અને મન્ચુર્હુસેનને હરેક જાતના H આરામ આપવાની તેણે આજ્ઞા કરી ભાજીની ઓરડીમાં લઈ જવા .