પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

- સાહેબ ખુન કયાં કરવામાં આવ્યું, તે અમે કેમ જાણી શકીએ? એક માસે કહ્યું. ત્રણ અવાજો સાંભળ્યા પછી ભીખ્ત કાઈ પણ જાતના વાત તમે સાંભળ્યા છે? સુપ્રીન્ટડરે સવાલ પૂછ્યા. નહીં સાહેબ ત્યાર બાદ અમે કાંÉપશુ નષ્ણુતા નથી. મારું વાળાઓ એ ખાત્રી આપતાં કહ્યું. ઠીકે, હવે તમે તમારે રહેઠાણું જાઓ. જ્યારે જરૂર પડશે ત્યારે તમને મેલાવીશ. સુપ્રી-ડઢની આજ્ઞા મળતાં માહાલા વાળાએ તેમજ અન્ય માણસા વીખેરાઇ ગયાં. જે બાદ લાશને જીરી હાઉસર્મા મેકલી દેવામાં આવી અને સુપ્રીન્ટર્ડદ્ર પણ જીરી હાઉસ ભણી ચાલતા થયે \\\\\\\ કલાતુન આ ચમત્કારીક તેલ કાનમાં બે ટીપાં સવાર સાંજ રેડવાથી કાનનાં દરદી જેવાં કે કાનની છારી, કાનમાંથી નીકળતું પરૂ, કાનમાં થઈ ભાવતા ચકા, અણુઅણુાટ વીગેરે દરદો એકજ દીવસમાં દુર કરે છે તેલના ચાલુ ઉપયોગ કરતા રહેવાથી કાનનુ’ અહેરસ દુર થાય છે. કરી તેાલા ના ના માના આ. તેલા ૧ ૨ રૂ. ૧. સુલેમાન અહમદ સાદાગર, યુનાભઠ્ઠી, ભીમડીવાળના માળા, મુંબઇ ૩