પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨

અને સબ ઇન્સપેકટર આવી પઢાંચ્યા. મરનારના શરીર પરથી. કેટલીક વસ્તુ અને રૂપાની નોટ મળી આવી હતી, જેથી એમ માનવામાં આવ્યું કે ખુનીને રૂષિાની લાલચ ન્હોતી. મહાલાના રહેવાસીઓ જણાવે છે કે રાતના આઠ અને નત્રની વચ્ચમાં ત્રણ અવાજે ગાળીબાર ના સભળાયા હતા. ત્યારે લાશને ઝખ્મ પશુ ઋણુજ લાગ્યા છે, એથી સ્પષ્ટ એમ જશુાય છે કે ખુન એજ સ્થળે કરવામાં આવ્યુ • હતું, પણું આશ્ચર્યની વાત તો એ છે કે ત્યાં એક ટીપું લોહીનું પહેલુ જણુાતું નથી. ગઇ કાલેજ બધી ચોકીઓ ઉપરના સીપાહીઓને સુપરીન્ટર્ડઝ સાહેબે ખેાલાવી મજકુર લાશ દેખાડી, પણ ક્રાઇ તેને ઓળખી શકયા નહિ. કૈસ અતિ ગુચવાડા ભર્યાં છે. છતાંએ અમે સ્માશા રાખીએ છીએ કે પેાલીસ જદી આ કેસને મત લાવશે. તેમ ખુનીને શોધી તેને તેના સયકની સજાએ પહેચાડશે. કારણ કે હેવા એક બદમાશ તેમ ચંપળ અને ચાલાક ખુનીએ ખુન કરી ન્હાસી પ્લુટવુ, તે પ્રજા માટે ખરેખર ભયભરેલું ગણાય. પ્રજાને જે આશા હતી તેમજ સીપાહીઓએ અતિશ્ય ખત અને ઉત્સાહપૂર્વક હીમ્મતથી ખેતીની તપાસ કરવી શરૂ કરી. ઇન્સપેકટર અબ્દુલ હમીદખાન અત છુપી પોલીસના સબ ઇન્સપેકર શેખ કરામત હુસેનને આક્રેસને ગુંચવાડા ઉકેલવા ખાસ રેકવામાં આવ્યા. એપીસરાએ તપાસ શરૂ કરી દીધી, અને જ્યાંથી લાશ મળી આવી