પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩

૧૩ હતી તે જગ્યા તપાસી કેટલીક ધાક, મેસસ ટેલર એ’ડ કંપનીમાં જઇ પહેચ્યા. અને મરનારને કાટ કંપનીના માલીકને દેખાડી તે સવાલ કરવા લાગ્યા. શું થ્યાપ એ બતાવી શકે છે કે આ કાટ તમારી કંપનીમાં તૈયાર થયા છે કે નહીં? અબ્દુલ હૃમીદખાતે સવાલ કર્યાં. જે કઈ આપ પુછશે તેના જવાબ આપવા હું ખુશી છું. આ કાટમ રીજ કંપનીમાં તૈયાર થયા છૅ. હું આ કાને સારી રીતે ઓળખી શકું છું. એના કવર ઉપર અમારી કંપનીનુ નામ પણ કશે. કંપનીના માલીકે ઉત્તર વાછે. આ કાટ કયા માણસે તૈયાર કરાવ્યે તા મારી દુકાનમાં જે કામ થાય છે તેની નોંધ નીયમસર મારા ચોપડામાં રહે છે. હું હમણુાજ ચોપડી જોઇ આપતે કડ઼ીરા, અલ્પ સમયમાં દુકાનના માલીક ચાડી લઈ આવ્યું અને નામના ખાતે ઉઘાડી જણાયું કે આ કાટ સીવડાવનારનું નામ ઇકબાલ હુસેન છે.’ “કાટ કયારે તÉયાર થયા? “આજે છ દિવસ છે કે ઇકબાલ હુસેન મારી દુકાને અાવ્યા હતા. અને મને એક ક્રાટ સિવી આપવા તેણે કહયું હતું, પણ કેટ જલ્દી તૈયાર કરી આપવા કહ્યુ હતું, ત્યારે મેં તેને કહ્યુ કે જયારે તમને તૈયાર જોઇશે ત્યારે હું તમને તૈયાર કરી આપીશ. તેણે