પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪

૧૪ કાપડ પસંદ કર્યું, અને બે દિવસ પછી કાટ લઇ જવા કહ્યું. તે મુજખ તે છે દિવસ પછી આવ્યા અને કૈાઢ અઇ ગયેા. પશુ જતી વખતે તે પાતાના હાથની નેતર અહિં ભુલી ગયા.’ “એથી એમ જણાય છે કે જ્યારે તમારે ત્યાંથી તે કેટ લઇ ગયા તેજ દિવસે તેનુ ખુન થયું છે. પણ આપને યાદ છે કે તે અહિ કયા વખતે આવ્યા હતા? “સાંજના પાંચ વાગ અને હથી કારે ગયા ? “પાંચ ને પંદર મીનીટે.’ આપ શુ' એમ બતાવી શકે છે કે તે ડુિથી કઈ બાજુએ ગયે ?? આ સવાલના જવાય આપને ઇકબાલ હુસેનને જે ટાંગાવાળા અહિં લાવ્યા હતા તે બરાબર આપી શકશે.” ‘પણુ ઢાંગાવાળાના પત્તા કર્યા” હું તેને સારી રીતે ઓળખું' છું અને તે અહિથી નજીકમાંજ રહે છે? જો આપ કહા તે હુ… તેને તેડવું.” ‘ત્યારે તો બહુ મહેરબાની.” કંપનીના માલીકે તરતજ એક માણસને ટાંગાવાળાના ઘર પર મેકહ્યું પણ તે નહિ મળ્યા. માણુસે આવીને ખબર આપી કે હમણાં ટાંગાવાળા ધરમાં નથી. ઠીક, કંઇ પરવાહ નહિ. અમે તેને ચેકી ઉપર મેલાવી પુર્કીશુ