પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮

આ કેસમાં તે સમજ પડતી નથી. કે શા માટે તેને ખુીના ભેગ થએલ. મનુષ્યને વિચાર આવ્યા કરતે મરનાર કાણુ છે? શા કારણે ચા. મયે? એવા હજારા પ્રકારના વિચારે માવતા અને તેને પજવતા. પણ તે બધા અલ્પકાળી હતા. ત્રણ ચાર કક્ષાક સુધી તે એવીજ રીતે વિચાર કરતા રહો. છતાંએ ક્રાઇ ચોકકસ નિણૅય કરી ન શકયા. વર્ટ પ્રભુ મન્નુ કરી તેની આંખ લાગી ગઈ અને નિદ્રાવશ થઇ ગયે.. લગામ છ વાગે યેા. તે જરૂરી ઇચ્છા તેમજ પ્રવૃત્તિને અટકી અબ્દુલ હમીદ્દખાન પાસે જઇ પહોંચ્યું, અલ્પ સમય પછી ટાંગાવાળા પશુ આવી લાગ્યું. ટાંગાવાળાએ આવનાની સાથે ત્રણ વે ત જેટલું ઝુકીને સલામ ભરી. અને અદબ વાળીને એક બાજુએ માન ભરી રીતે ઊભેા રહુચે. અને ધીમેથી એલ્યેય, સાહેબ! મને શા માટે આપે યાદ કર્યો? ‘તુ ટાંગાવાળે છે. તે? અબ્દુલ હમીદખાને પુછયુ. ‘‘જી, હાં, સાહેબ.’’ તેણે જવાબ આપ્ય “મને તારાથી કેટલીક ખાતમીએ મેળવી છે. તેને ખરેખર જવાખ આપજે. અને જો જરાએ જુઠ્ઠું એડ્યા તે યાદ રાખજે કે જેલખાને મોકલી આપીશ.” બિચારા ટાંગાવાળાતા પ્રથમથીજ બ્રભરાઇ ગયા હતા કે શુ' ભારત આવી જે ચાકી ઉપર તેડાવ્યા. આવા સજોગમાં ઇન્સપેક્ટર સાએ જેલખાને મેકલી આપવાની વાત કરી તેથી તેનાં ટાંટમા ઢીલાજ થઈ ગયા, ભરાટને પાર રહયેા નહિ. હીંકના માયે