લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯

ગભરાતાં ફતે વદને એલ્યે, સાહેબ! આપ ચ્યા દાસના માલીક છે ને હું તમારા દાસ છું.” અને હું પણ એમ કહેતા નથી કે તમે ગુનેહુગાર છે. હુાં. એટલુ તા જરૂર કહીશ કે જો જરાએ જુઠું ખેલ્યા તે જેલખાને હવા ખાવા માશી દઈશ.’ સેવક તા બધું ખરેખ જ કહેશે. પણ માબાપ, જેલખાને મેકલતા નહિં મારા બાલબચ્ચાં છે. મારા બાપ.’ ત્યારે ઠીક, તાવ તે માણસને જેને તુ મૈસસ ટેલરની કંપની ઉપર લઇ ગયા હતા, તેને કયાંથી લાવ્યા હતા? ‘સાહેબ, હું ત્રણ વાગે સ્ટેશન ઉપર ગયેા, પંજાામેલ તે દીવસે લે આવ્યા હતા અને ચાર વાગી ગયા હતા. ત્યારે તે માસ સ્ટેશનથી બહાર આવ્યા. અને મારે ટાંગે। ભાડેથી લીધે. તે પછી તેણે મને નીનાબા ચાલવા યુ” ‘તેની પાસે શું શું હતું?” એક સ્ટીલની પેટી, એક લાકડાની પેટી, તે સિવાય નાની નાની કેટલીક ચીને હતી.’ રી, તમા અમીનાબાદ આવ્યા તે પછી “અમીનાબાદ આવી કેટલીક ચીજો ખરીદ કરી; ત્યાંથી મેસસ ટેલરની કેંપનીમાં ગયા. અને ત્યાંથી કાટ લઇ ધરે ગયા.' અમીનાબાદમાં જઈ કઇ ચીજો ખરીદ કરી?’ “સાહેબ! એક રૂમાલ, એક વીટી, અને એક નેત્તર-