પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦

૨૦ “શુ તમે હવે તે વસ્તુશ્માને ઓળખી શકશો?’ ‘મહાશય! જરૂર એાળખી લઇશ.” દુલ હમીદખાનને જેવી તે માર્યા ગયેલા માણસની આંગળીમાંથી મળી આવી હતી, અને તેની નેતર જે તે મેસર્સ ટેલર 'પનીમાં ભુલી ગયેા હતા, તે ટાંગાવાળાને દેખાડી, ઢાંકાવાળાએ તે નેતર અને વીટી જોઇને કહયુ’ ‘સાહેબ! બાજ નેર્ અને વી‘ટી ત્યાં ખરીદવામાં આવી હતી.” . ‘ીક, તે પછી શું થયું ?’’ ‘સપેકટરે ટાંગાવાળાને સવાલ કર્યાં, ‘‘ક્રયસર ભાગના ઘર પાસે એક માણસ તેના આવવાની વાઢ તા ઉભા હતા. તેને જોતાંજ તે ટાંગામાંથી ઉતરી પડયેા. અને અર્ધા કક્ષાક સુધી અંગ્રેજી ભાષામાં વાતચીત કરતા રહયે। જે હુ સમજી શક્રમે નહી તે પછી ફરી ટાંગા ઉપર આવી ખેડા અને મને ચાલવા કહ, પણ છે.ડે દુર ટાંગા મયા હશે કે તેણે મને પાછા ત્યા લઇ જવા કહ્યું. તે મુજબ હુ’ પુઃન કસર બાગ પાસે ટાંગે લઇ ગયા જ્યાં તેણે તે માલ્યુસને ટાંગામાં શ્રેષ્ઠાડી લીધે. આ વખતે તેણે મને લાલબાગ લઈ જાને કહયુ. ત્યાં પડેચતાં બન્ને ઉત્તરી પડયા. અને મને ભાડુ આપી એક ઘરમાં ચાલ્યા ગયા.’ • શુ તમને તે બર યાદ છે.?’ “ખરાખર યાદ નથી, પશુ મારા ધારવા પ્રમાણે હું ત્યાં જઈ ધર ઓળખી શકીશ 25 ડીફ, તા તમે મારી સાથે ત્યાં ચાલે અને ત્યાં ઘર જોઇ