પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧

અમને બતાવે.” ને તરતજ મેઉ પાલીસ અમલદારા તૈયાર થયા. ટાંગાવાળાને સાથે લઇ લાલબાગ જર પહેાંચ્યા. ત્યાં તાંગાવાળાએ લાનબધ તીવ્ર દ્રષ્ટિએ નિહાળવા માંડયું. અંતે એક ઘર ઉપર તેને શક ગયા. ત્યાં તે ઉભા રહ્યા અને બારીક વિચાર કરવા લાગ્યા. અંતે એ નિષ્ણુય તે કરી શગે કે આ તેજ ધર છે, જયાં પાખ મેલમાંથી આવેલા ઊતારૂ આનેલાવ ઉતાર્યા હતા. પોલીસ ઇન્સપેક્રેટર કે બળને ટાંગાવા એ કયુ ‘‘સાહેબ આ તેજ બર છે,” ખાત્રીબી કહે છે કે આ તેજ ઘર છે, ” જી હાં સાહેબ! આ તેજ કર છે,’ ટાંગાવાળાએ જતા ઘર ઉપર તાળુ લાગેલું હતું તેથી અબ્દુલ હમીદખાને મહાલ્લા ના એક માણસથી પુછ્યું કે આ ધમાં કાણુ રહે છે? તેણે જવાબ આપ્યું, “તેમાં બનારસના એક માણસ રહેતા હતા, પણ તે કેટલાક દિવસ થયા પેાતાના દેશમાં ગયો છે,’ ‘આ ઘરનેા માલીક કાણુ છે ” અબ્દુલ હમીદખાને સવાલ કર્યાં. “આ વરના માલીક હુ પાતેજ છું.’ ‘આપને ભડુત બનારસ ગયે। તેને કેટલા દિવસ થયા ?' “બરની તારીખે તેણે મને કહ્યું કે ચ્યારે મારા મિત્ર આવશે તે સાથે અનાસ શ. મારે વિયા જલ્દી જ′ આવવાને છે, એથી સામાન મુકી જાઉ’ છુ, તેની જરા સંભાળ રાખજો'