પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વધાપીઝ ૧૧:દાવાદ ગૂજર્ મકારાકના બાકી કોંપીગાઉટ-સંગ્રહ ૧૧૩૧૮ અમારા માનવતા ગ્રાહુકાની સેવામાં અમે અનેકવાર ડીટૅ- ઘંટીવ નવલ કથાએ આપતા આ છીએ. અત્યારે આગમચ જાણીતા લેખકાની કલમથી લખાયેલી અતેક ડીટેકટીવ નવલક કથાએ વાંચકા વાંચી પણ ચુકયા હરશે. અને આજે ફરી અમે તેવીજ એક ડીટેકટીક વાર્તા અમારા વાંચ}ા સમક્ષ રજુ કરીએ છીએે. વાંચક્રને ડીટેકટીવ વેલે વધુ પ્રિય હેવાથી આ વેળાએ ક, સાફીની કલમથી લખાએલી આ ખબરદાર ખુની નામની વાર્તા વાંચકાની સેવામાં હાજર કરીએ

છીએ, અમારી આ વાર્તા પ્રત્યે પસદગી ઉતરી છે, અને આ રાખીએ છીએ કે વાંચકને પણ અમારી પસદગી રૂચશે, લી વીફૂલદાસ હરજીવનદાસ, ચેપડી વેચનાર તથા પ્રગટ કરનાર, જરી મસીદ, મુંબઇ, ૩.