પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫

૧ જીએ, તેથી એમ માની લેવુ કે ખુન તે આહુજ થયું છે; એક વધારે મુશ્કેલ ન ગણાય, તેમ ખુન થયા અગાઉં ખુની અને ખુની ને ભાગ થએલામાં અહિં ધી’ગા મસ્તી થઇ હેય એમ પણ માની શકાય, પોલીસ ઈન્સપેકટર અબ્દુલ હમીદખને કેટલીક તેÛ! પેતની નોંધ પોથીમાં કરી લીધી. ત્યાર પછી પાલીસ ચોકી ઉપથી કેટલાક સિપાઇઓ પેલાવાને પહેરે મુકાવી દીધા. અને ધર માલિકથી કેટલીક વાતો કર્યા પછી સન્મ ઇન્સપેકટર ખ કરામત હુસૈન સાથે પાલીસ ચેકીઉપર ગયે. અલ્પ સમય પછી લગ્ના માથા પ ચાટી ઉપર આવ્યા, ચાકી ઊપર અબ્દુલ હમીદખાન તેા પ્રથમથીજ આવી ગ હતા. તેને ર માલિક સલામ કરી અને હાથમાં એક પત્ર આપતા મત્સ્યે।. ‘‘આ પુત્ર હ્રષ્ણાંજ એક પેસ્ટ માસ્તર આપી ગયે! ‘પુત્ર ક્યાંથી આવ્યે છે ‘મારા ભાત મે કહ્યા છે.” અબ્દુલ હમીદખાને તુર્તજ પત્ર ઊંધાડી ગંચવા માંડયું જે નીચે મુજખ્ખુ હતુ. મહેરબાન સાહેબ સલામ. -- ‘હુ અહિં આવીને કેટલાક જરૂરી અને ખાનગી કામમાં રાકાય છું. તેથી હું લાંભા મુદત સુધી આવી શકું તેમ નથી. અને જે મારા સામાન આપના ઘરમાં છે. તેમાંથી કટલીક ચીજોની અને સખ્ત જરૂર છે, તેથી હું મારા ભાઇને પરમ દિને આપની તરફ મેકલીશ. તે જે ચીજો લેવા ચાહે તેલ લેવા દેશે. ખાકીને સરસામાન નિયમસર તાબામાં