હતા. ઢાંગાવાળાની જ્ગાની પશુ તમે સાંભળી. જે ઘરમાં ખુન થયું' તે પશુ તમે જોયુ, ધરમાલીક સાથે પશુ તમારી સામેજ અધી વાતચીત થઇ. છતએ ‘જી સુધી તમે ખુત વિષે કશુ એ ન સમજયા ? એ આશ્ચર્યની વાત છે. ” “ત્યારે તમે શું સમજયા, ' અરે ભાઇ હવે વટના નિય પર આવવું શું મુશ્કેલીની વાત છે ? એટલું તો સ્પષ્ટ થઈ થયું પ્રભુનીતા ભાગ થનાર ઇલકાબ હુસેન છે, અને ખુન કરનાર મુને સાહૅબ તેમ મુન્ગે સાહેબનાજ ઘરમાં ખુન થયું. જે આપણે જોઇ આવ્યા છીએ,’ અબ્દુલ હમીદ– ખાને પોતાના અંતરની ભાવનાને સ્પષ્ટ કરતા કહ્યું. આપે આ પરિણામ મેળવવામાં તેમજ એવા નિશ્ચય ઉપર આવવામાં ઉતાવળ કરી છે.' શેખ કરામત હુસેને કહ્યું.. તેલ તમે વળી એથી મેરા કયા પૂરાવે માંગા છે. મેસસ ટેલરની ક‘પનીના માલીકના કહેવાથી સ્પષ્ટ થયું કે ખુનીના ભાગ થગ્મેલાના શરીર ઉપરથી મલેત્રાટ તે ઇલકાબ હુસેનતા છે. ટાંગા વાળાની જુબાની થી એ વાતને વધુ ટકા મળે છે. વળી મુો સાહેબના ઘરમાં સામાન અવ્યવસ્થિત પડેલા હતા તેમજ લેહીના ડાબા પશુ હતા, તેજ આતાવી આપે છે કે મુને સાહેબના ઘરમાંજ ખુન થયું છે ખાસ કરીને પિસ્તોલ તેમજ ખુનના ડાધા આ મુકદમાાં પુરાવા માટે મુખ્ય વસ્તુઓ છે, આવા સજોગ જોઇ એ પશુિામ કાઢી એવું શું મુશ્કેલ છે. કાઇ કારણુ લીધે ઈલકાબૂ હુસેન અને