આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
તે કઇ સાંભળુ કુ’’ શેખ કરામત હુસેને જીજ્ઞાસાપુષ્ટ કર્યું. 'માન'દીજ વાત છે. ફીક, ખબર તે) સોલ” હુલ મીદખાને કહયું. અબ્દુલ હમીદખાન પોલીસ ઇન્સપેક્ટર કુરસી જરા આગળ તે જ માનપત્રના દરેક શબ્દ ચીપી ચીપી ઉત્સાહ ભેર વાંચવા લાગ્યા. જે નીચે મુજબ હતું. - 0- પ્રકરણ ચાલુ, એક હજાર રૂપીઆ ઇનામ 1"——— એક હજાર રૂપીઆ તે . માણસને આપવામાં આવશે જે મારા ભાઈ માલ હુસેનના પત્તા મેળવી આપરો. પહેલી તારીખે તે પોતાની માતુશ્રી સાથે પ્રીટરી ધર ડી ગયા છે. બારમી તારીખે મારા એક મિત્રે તેને પંજામ મેલ પર ચઢતાં બારમાં દીઠા હતાં. અને તે પછી તેની કશીએ ખબર નથી. જે સાહેબ તેને મારી પાસે લઈ આાવશે, શ્રા તેનું ખરૂ નામ ( કાજી)