પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪

તેને ત્યાં બનારસના પેાલીસની મદદથી પકડી શકીશું. ફકત તેનું પર માપજીને પુછવાનું છે અને તે કાંઈ ભારે કામ નથી.” પર કરે અને જલ્દી કુતેલ મેળવે. તે છતાં હુ કહીશ કે જરા જાણી વિચારી કામ કરવું એઇએ,’ “ભાપ પણ અજબ પ્રકારના માણુસ છે? ગખ્ખી સાબીતીએ હાજર છે, પણ માપે તે રટ લગાવી છે જાણી વિચારીને કામ કરવું અરે! સાહેબ શ‘ મેં આજ સુધી ધાસજ કાપ્યું છે? સત્તર વર્ષથી તે એજ કાર્ય કરી રહયા છુ. પછી મુન્ને સાહેબની શી મજાલ છે કે તે મારા હાથમાંથી છટકી ન્યાસી જવા પામે! આપ થાડાજ દિવસમાં તેને પુત્રીસ મેકમાં કેદ પડેલા જશે. હજી મેઉ મીસરી વાત કરી રહયા હતા કે દુલ હમીદ ખાનના નામે એક પત્ર આવ્યે. અબ્દુલ હમીદખાન પત્ર વાંચી રહેતા શુભ રામત હુસેનને કહ્યું. મારા એક સગાના દીકરાના લગ્ન થવાના છે, તેખેણે મને બહુજ તાકીદે ખાવવાનું લખ્યું છે. કારણ કે મારી અને તે વચ્ચે મીજ ગાઢ મિત્રતા છે, તેથી મારે ત્યાં હાજરી આપવી જોઇએ.’ C “તા કયારે જશા » ‘આવતી કાલે સગાઇ છે. આજ રાત્રે ચાળ્યા જલ લગ્ન માં થસે ? . તેઓનું ધરતા લાહેરમાં છે પશુ લગ્ન તે દિલ્હીમાં થશે માટે હું અહિથી પરભારે દિલ્હી જાય ..