પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮

હમ્મદખાન અલૈકી કાવભાવથી ખેાઢ્યા, અને મા ખુન તે ચક્રમાં થયું હતું ને ?” “જી, નતિ"; લા તા સર ભાગમાં મળી હતી, પણુ ખુન તે જાલબાગમાં થયું હતું. અખદુલ હમીદખાતે થોડીક ખાતમીયા ખુલ્લી કરી. . “ઓહ! ! ! એ તો ખુનીએ બહુજ મેટી ચાલાકી કરી, કે ખુન લાલબાગમાં કર્યું અને શાશયસર ભાગમાં રાખી મુકી, મુની ખેડા ચાલાક જણાય છે.” ‘જી, તે લાખ ચાલાક હૈાય, પણ મમદુલ હમીદખાન જેવા લાયક અને અનુભવી સરદાર સામે માથુ ઉચકવાની તેની શી મજાલ છે. જુઆને તેજ દિવસે તેમણે બધા ભેદ ખેાલીને પત્તા મેળવી નીચે.” ચીડાએલા અબદુલ હમીદખાને કહી નાખ્યું. ‘ત્યારે તે માટે જાણ્યુંજ હશે કે તે ખુતી ક્રાણુ છે ?” “ચતુર મુસા ને સવાલ કર્યાં. “અરે ! તે તા બનારસના એક મનુષ્ય છે ?’ તેનુ નામ મુન્ને હેબ છે. તેણે લાલબાગમાં પોતાના ભાડે લીધેલાં ઘરમાં ખુન “પણુ એ જાણાયું । ખુન કરવાનું… કાળુ ૠતુ " “નહીં, આ ભેદ તે હજી સુધી ખુલ્યા નથી. પણુ એ તે બહુજ જલ્દી જશુાઇ આવશે.

"AX1X

જ ૩૦ નક “તે ખુની પકડાયા છે કે નહીં ?”