ખાન ગાડી ઉપરથી ઉતરી પડયા: પોલીસ સ્ટેશન, સ્ટેશન માસ્તરને, ડેપ્યુટી ઇન્સપેકટરને ટીકીટ લેફટને, અને છેવટે ઢાંગાવાળાઓને પોતાના સામાન ગુમ થયાની ખબર આપી અને તે માટે દાડના કરતા હતા કે સામેથી એક બગડી. અને મીડી વગેરે અનાર માથું ટાફરી ઉંચકી અબદુલ હમીદખાન સામે આવ્યો અને કંઇક ખરીદવાની અરજ કરી. અબદુલ હમીદખાન આ વખતે સળગી તે ગયા હતા તેમાં તેલ પ્રામાયું, ગુસ્સે હદપાર વધ્યો. એટલે ફર્યાને જારથી એક તમાચે માર્યા અને કહ્યું, “હરામખા ! મારા બધા સામાન ગુમ થઇ ગયાછે; તેની જ'જાલમાં તારી ચીજ શુ ખરીદુ‘ ’ખિયાશ કર્યા એક મિનીટ થાળ્યા વિના નહા, આ બનાવ સ્ટેશન પર ઉભન્ના અનેક મુસાફાએ તૈયા, ત્યારે તેમાંથી બે ચાર અબદુલ હમીદખાન પાસે આવ્યા, અને તેવષ્ણુને પુછ્યું, ‘‘જૅમ સાહેબ! શું થયું? શાને માટે તે બિચારાને મારી કાઢયા ?’ “મારૂં નkં તે બીજું શું કરૂ? એક તો મારા બધા સામાન ગયા તેંતી ધામધુમ અને તપાસ કરતાં કશુએ હાથ લાગ્યુ' નાંદે; તેમ પત્નો પણ મળ્યા નહિ. તેવા દુઃખ અને ગુસ્સાના સમ ફેરસે) આવ્ય; એટલે ચેરી થયાના ગુસ્સે ફૈર્યા ઉપર નિકળી ગયા; ન કે તે માટે હું હમણુા તે દીલગીરજ હું, પણ શું કરૂ ગુસ્સા હું થાભાવી શકયા નહિ’,’’ અબદુલ હમીદખાને ખુલાસા કર્યો . વ્હીક, હવે જ્યારે ચેરાયેલા માલ મળતો નથી, ત્યારે શુ’ કામ