પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩

મેળખી શકયા નહિ. પાનાના મુખે તમે પેજ માં મીઠું થયા અબ્દુલ હુમી ખાન તમે એવા તે ચતુર અને ચાલાક છે, શુ તમારા નુભવ અંતે લીયાકત તો જાહેર થઇ. થાડાજ વખતમાં કઝુલી લીધું કે ખુતના ભોગ થનાર અંકબાલ સેન અને ખુની તે મુન્ને સાહેબ. પશુ સાસ ! કે તમે એટલુએન જાણી શકયા એ બધી વાતો તમે મુન્ને સાહુબથી કરતા હતા. તમે પેાતાને છુપાવવા- ને પ્રયત્ના કર્યો, અને તે માટે તૈવાજ પ્રકારની વાત કરી, પણ તમે છુપા રહી શકયા નહિ. કારણ કે હું તમને ન ઓળખી શકું? પ હું તમારી સાથેજ ફ' છું. પાયે પણ અંધકારમાં સાથ હૂંડી આવે છે; પણ હું તો છેડતાજ નથા. મને જયાંસુધી પદ્મડવાને વિચાર પાત ન મુકો ત્યાં સુધી દરેક દિવસ. દરેક કલાક અને દરેક સીનીટ તમારી સાથે આસપાસમાં તમારા વિચારો અને કાર્યો પર્ નજર રાખતો રહીશ, તમે મને પકડવાની સહૃદય ચ્છિા ધરાવે છે., મને એમ છે કે હું જલ્દી ફ્રાંસીના માંચડે લટકાવ્ય જા'; એજ પ્રમાણે જેમ તમે મારા દુશ્મન થયા તેમ હું પશુ તમારા જીવને દુશ્મન થયા અને મેશ તમારી સાથે દુશ્મની ફરતા રહીશ. પણ અસેસ છે કે મારૂં ય જરૂર કરતાં વધારે નરમ થયા છે; મનુષ્યમાં કખતે કઇ નિબળતા તા ડાયજ હું… પશુ મનુષ્ય છું અને તમને પાતના ખીડામ િા ખવડાવી હતી, એ દવાને પ્રભાવ એવે છે કે મનુષ્યને છ કલાક માટે શુદ્ધ વગરના કર નાખે છે.