૪૫ સામાન ઊંચી જવાનું કારણ માત્ર એજ હતુ કે તમને હુ બતાવી આપું કે તમારી ઉપર મારા સંપુર્ણ કામુ છે. અને જયારે ડુ પચ્યું ત્યારે તમને હું નુકસાન આપી શકું. આ સમયે પણ હું તમારી સાથેજ ’હમણુ! જો ચાહુ તે તમને ચાલતી ગાડીએ નિચે ફેંકી શકું છું. અને વળી તમારા પેટમાં છરેશ ખેાંસી શકું બ પણ નહિ, હું મારા શતરૂને થાપ આપી મારવા ચાહતે નથી. ખલા એમ તે નજ લઇ શકાય પણ, જ્યારે હું તમને મા દુન્યાથી જુદે કરી નાખવા ઇચ્છીશ ત્યારે તમને અગાઉથી ખબર આપ- વાની મહેચ્યાની કરીશ. તે વખતે હું જોઇશ કે પોલીસની કઇ ચતુરાઈ અને કવે બળ તમને મારા પંજામાંથી છેડાવી શકશે. પણ હમણુા વખત આવ્યા નથી. ઠીક, હુમા હું મારા આ પત્ર લખતા થાણુ છું, તમે પણ હુમા ગુસ્સામાં ભાલચોળ થએલા છે, એ કારણે મણા હું વધારે લખવા ઋતે નથી, જ્યારે તમારે ગુસ્સા ઉતરી જશે ત્યારે કરી હું આથી મળીશ, લી. તમારા ખરદાર, સુન્ને સાહેબ. આ પુત્રને વાંચી અબદુલ હમીદખાનના શાંચ ખડા થઇ ગયા, તે સાથે શરમ પશુ ઉપજી, જો આ સમયે મુન્ને સાહેખ મળી જાત તે ન્યાય મંદીરમાંથી ન્યાય મેળવ્યા વીના અબદુલ કુમીદખાન