જતાં એક વયેવૃઘ્ધ શ્રુઝુર્ગ ગૃહસ્થે જણાવ્યું કે તમે આગળ વધી આવ્યેા છે. ઘર તે પાછળ રહી ગયુ છે. સારાંશ ૬ જેટલા મેઢા તેટલીજ વાતા. એક તે નવા શહેર, ખીજી' જોઇતા ઠેકાણાંવી અજ્ઞાન પશુ, એ બીચારા ઘરની તપાસ કરતે અથવા શહેર ઉપી દા થતા કૌજ ો. પણ લીયાકત હુસેનનું ઘર તે ન મળયું જ્યારે બહુજ થાકી ગયે. ત્યારે છેવટે એવા નિયઉપર આવ્યા ર કાઢવામી (પોલીસ ચેકી) ઉપર જઈ પાત્રીસ મારફતે લીયાત સેન ના કરતા પ-તા મેળવીએ, તુરતજ ચેકી ઉપર પહોંચ્યા. મતે શહેરના કાટવાસ પાસે પૈતાની બધી ઓળખ આપી લીયાકત હુસેનને પત્તા મેળવી આપવા કયુ. કોટવાલે તરતજ ચાર ઇન્સ પેકટરાને શહેરની ચેમેર મેલવા ભલામણ કરી કે અને તેમ કરી લીયાત હુસેનના પત્તા મેળવી તેત અહિં હાજર રે. ઇન્સપેક્ટરે તે પતે ક્રમ ન મળે? બરેબ! માઁ કલાકમાં બેક એ હિં' પણ સાત લીષાત હુસેન લાવી હાજર કરી દીધા. હવે ઋબદુલ હમીદ ખનને જરૂર જણુાઇ કે પુછે કે કયા ક્યાકત હુસેને જાહેર ખબર પાવી હતી, તે મુજબ દરેકને જુદુ જુદુ પુછ્યું. પણ આશ્ચની વાત તો એ છે કે બધાએ એમજ કહયું કે અમારા કાઇ ભાઇ ખોવાઈ ગયે નથી. ત્યારે એકે કહયું કે મારા કાઈ ભાઇ નથી. એવીજ રીતે અલાએ ઇન્કાર કર્યો. અબદુલ હમીઃખાની હવે લીયાત ડ્રસેનને મળવાની સંસ્કાના પારજ ન્હાતા, તેણે વિચા" કે જાહેર ખબર