પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨

પર સાંથી લઇ શૅબ્રાડી પત્રમાં વાંચ્યું જેમાં ફક્ત એકજ લાઇન લખેલ “ જાસુસપણા અને તપાસ કરવાથી હાથ ઉપાડી, નહિંતા...” પત્ર વાંચી રહ્યો કે શેખ કરામત હુસેને તે છેકરાને પુછ્યું, “આ પત્ર તને કણે આપ્યા ?” હૃપા મારી પાસે એક માસ આછ્યા, અને મને એક આપી છÂાહુમાં આ રસ્તેથી ખાઈસીકલ ઉપર બેસી એક માસ આવશે, તેને આ પત્ર આપી દેજે.’ રૂપી “તે પત્ર તારા હાથમાં આપી કઇ બાજુએ ચાલ્યા ગયા ?” શેખ કરામત હુસેને તુરત પુછ્યું. iા સામેની ગલીમાં થયે.” ફરાએ હાથથી એક ખુલી દેખાડતાં કહ્યું. કેટલી વાર થઈ ?” “ તે હમણુાંજ ગયે,’

શેખ કરસત હુસેન તરતજ ખાસીકલ ઉપર બેસી ઝડપથી જાવતા તે ગણી તર થયા. છ ચાડેજ દુર ગયા હશે કે તેણે જોયું કે સામે એક દોરડુ આંધેલુ છે. 2 પશુ તેને બ્રેક લગાવવા જેટલો સમય ન મળ્યો. તેની આઈસીકલ કરવાથી અથડી અને તે ચાર પાંચ વાર દુર જઇ પડયા. ણી માંકાઓથી લાખ ગઇ અને ગાઠ પશુ છેલા માં