પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪

ગલીમાં ગયે। હતા. તે ગલીમાં ગયે. ચડે દુર ગયા હઇશ કે વચ્ચે રસ્તામાં એક દારડુ બાંધેલ જોયું, પણ હું તેની પાસેજ પહેાંચી ગયા હતા, તેથી બ્રેક લગાવવા જેટલા સમય રહ્યા નહિ અને આઇસીફલ તે દેદરડા સાથે અથડાઇ ગઇ અને હું પડી ગયે, પશુ ઇશ્વરને આભાર કે વધારે માર ન લાગો, તેએ દુઃખ થયું અને મને અનિચ્છાએ ઋહિ આવવું પડયું,” શેખ કરામત હુસૈને ખુલાસેવાર કહ્યું. “તે પત્ર મતે તે જરા જોવા આપે.” અબદુલ હમીદખાતે હાથ લંબાવતાં કહ્યું, શેખ કરામત હુસેને પત્ર આપી દીધા, ઋબદુલ હુમીદખાને વાંચ્યું “તપાસ કરવાનું માંડી વાળે, નહિ તે............ “ નહિ' તે। પછી શું?’’ અબદુલ હમીદખાને આતુરતાથી પુછ્યું. નહીં તે પછી એ કે તમારા માટે સારૂ થશે નહીં, યા it તમા ખુન રીસ, વધુમાં જે સમજો તે.” શેખ કરામત છુસેને ખુલાસા કર્યાં. મે ફક્ત ખાટાજી અને ધમકીજ છે. તે તમને શું કરી . કવાના

“એમ તે ન કહે, `તે ધણાજ ચાલાક,

પૈસાની ધુનના પુરા જાાયું છે, તેઓ મતે તેની રી. ખેતા બતાવો કે સહારનપુરમાં શું થયું ? ‘’ ખારીલા અને હી નથી.