પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫

થાય શું? પાછે। કરતાં હું સહરાનપુરમાં ઉમેર્યું પ્રથમ સે' પોતે તપાસ કરી પણ લીયાકત હુસેન ન મળ્યા. પછી કેટ- વાલી (ચાકી) ઉપર જઇ તપાસ કરાવી ત્યારે છ સાત લીયાકત હુસેન ી ુ ંચ્યા, પણ આશ્ચર્ય । એ છે કે બધાએ ઇનકાર કર્યો કે મારા કઇ ભાઇ ખેવાયેાજ નથી.

“મને પ્રથમથી એમજ લાગતું હતું.” તે પછી અબદુલ હમીદખાતે તેમાં સામાનચારાઇ જવાના અને બાકડા નીચેથી કવર મળવાની ખધી વાત કહી સભળાવી, શેખ કરામન હુસેને અબદુલ હમીદખાન પાસેથી પત્ર લઈ શ્રેણીજ તિવ્ર છીએ વાંચ્યા. પછી તે નાના બાળકે આપેલ પત્રની લખાવટ સાથે બીજો પત્ર મેળવ્યેા. t આ બેઉ પત્રા એકજ માસના હાથે લખાએલ જષ્ણાય છે?” શેખ કરામત હુસેને કહ્યું. “મને લાગે છે. હું મુન્ને સાહેબ મારી સાથે લખનવ આવ્યેા છે. નહીંતર તે નાના બળકના હાથે પત્ર તમારી ઉપર કેવી રીતે મેાકલી શકતે? આપનું માનવું શું છે?” મારૂં' માનવું કંઇ નથી. સાંકળની કી મળતી જાય છે. દરેક બનાવથી મારા વિચારાને ટકા મળતા જાય છે. હું તા પ્રથમથીજ એમ માનો હતા.” ‘શું માનતા હતા ?-