પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧

વધીએ. વળી જુએ 1 જ્યારે હું તમારા હાથ દુખાવું ત્યારે તમારે તરતજ હુમલા કરવા. સમજ્યાને!” પેલીસના કપતાને સૂચના કરી, “ બહુ સારૂ સાહેબ! એ લેકેએ ત્યાર પછી ધણીજ સભાળ રાખી આગળ વધવાનું શરૂ કર્યું. જ્યારે ત્રણે જણા નજદીક ખેંચી ગયા, ત્યારે ક સ્માતથી પેાલીસના કપતાનના પગથી એક મુક પાંદડુ કચડાઇ ગયું. તેના અવાજ થતાંજ ઉમરાવના વમમાં સજ્જ એલાએ - પધારો લેશર ! પધારો, ક્રમ આટલી વાર લાગી ?’’ tr કપતાન શેખ કરામત હુસેનને પાછળ મુકી એકાએક વધી તે માવ પાસે ુાંચ્યું, અને ઉમરાવ પાસે દાય જોડી કહ્યું, હાજર છે. ગુલામ,લેશ્વર આપનું કામ કરી આવ્યા છે. તે પેાતાની તરકટ જાળમાં આપને શિકાર પકડી લાવ્યા છે,’ કર્યા છે. મા શીકાર ?” તેણે પુછ્યું

  • વૃક્ષ પાછળ હાજર છે.” કપતાને જવાબ આપ્યા.

આ વાક્ય સાંભળી શેખ કરામત હુસેનના આશ્ચર્યના પાર રહ્યા નહિ. તેની આંખેદ નીચે અંધકાર છવાઇ ગયેા. તેની શુદ્ધ ટેકાણે ન રહી. તેનું મગજ બની ગયું. હજી તે વિચારમાંજ તા એટલામાં તે ઉમરાવે દમદમા સાથે આગળ વધીને કહ્યું, “મારા પૂજ્ય મહેમાન ! હું ભાપની પધરામણીને વધાવી લઉછુ.” શેખ કરામત હુસેને કદએ જવામ આપ્યા નહિ' પશુ ઋાશ્ચર્ય અને ગુજરાતની સ્થિતિમાં આંખા ફાડી તડી તે ઉમરાવને જોવા લાગ્યા.