પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
page Num

નાઝુમ ભરાડા મારતા દૃષ્ટિગોચર થતા હતા. શીતળ વાયુની લેહરમાં સીપાહીઓના નેત્રે વારે ઘડીએ બંધ થઇ જતા, છતાંએ પેટનુ ભુખ રૂપી દાજમ ભરવા કાજે ગરીબ સીપાહીઓને બાળાકારે જાગવુ પડતુ’ હતુ’. પણુ અત્યારે તો સીાોએ ઇ ટુકડીવાળાની ઋાવવાની કે આવતી નીંદ્રાની પરવા ન કરતાં હુશીઆર ઊભેલા નજરે પડતા હતા. ઘેાડીજ વારમાં એક ધેડેસ્વાર પોતાના ચપળ પશુને ચારે પગે દાડાવતા આગળ અને આગળ આવતા દેખાયા. એક જગ્યાએ પોતાના ડાને ઉભા રાખી તેણે સીટી ફાડી, જેના જવાબમાં પહેરા પર ઉબેલા સીપાહીએ પણ સીપટી ફાડી ઉત્તર વાળ્યે, સ્વારને ખાત્રી થતાં તે પાછે આગળ વધવા લાગ્યા. તે થાડેજ દુર ગયેા હશે કે તેને ધેડા એકાએક ઝાકી ઉભે રહી ગયા. ઘણાએ પ્રયત્ન કર્યાં છતાંએ જ્યારે વડા આગળ ન વધ્યા, ત્યારે તેણે કઢાળી ચેમેિર દૃષ્ટિ કેકી, જે જગ્યાએ તે ઉભા હતા. તે જગ્યા થી ચાડેજ દુર એક ગીચા આવેલા હતા, જે કયસર ભાગના નામે એળખાતે તા. ઉપરક્રત અગીયામાં આવેલા એક વૃક્ષ તળે સ્વારની નજર પડતાં; તેને ત્યાં એકાદ વસ્તુ પડેલી જણાઈ. ઘેડે સવારની તે પર નજર પડતાં તે જરા ગભરાયા, પણ તેણે હિંમત એકઠી કરી જેમાં પુછ્યુ, “ કાણુ છે ત્યાં ?” જ્યારે તેના પુછાયલા સવાલને જવાબ ન મળ્યા, ત્યારે તે તે ઋણાજ