પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫

૬૫ “એજ થશે કે તમે પણુ મુન્ને સાહેબ પાસે ખીજા જગ તમાં પહેાંચશા.” “ એટલે એમજને કે તમે મારી પણુ ખુન કરશો ?’’ ‘જરૂર અને જરૂરજ.”

‘હું એવા હિચકારે નથી, જે તમારી ધમકીઓથી મ્હોને મારા કાર્ય અને મારી ફરજને પડતી મુકુ, હું તમારી વાત મીલન કુલ માનવા તૈયાર નથી. હું પોલીસના ખાતામાં નેકરી છુ અને એજ કામ માટે પગાર મેળવું છું, કે ગુનેહગારાને સજા અપાવું. એમ કદી થઈજ શકશે નહિ. હું મારી ફરજ ચુકી જાઉં, મા` અભિમાન એ કક્ષુલજ કરતું નથી કે હું ખરી વાતને છુપા રાખુ', હું મુસલમાન છું અને સત્યજ કહેવું એ મારે! પરમ ધર્મ છે, હું એવફા થઇ ન શકું…” શેખ કરામત હુસેને જીસ્માપૂર્વક કહ્યું, “એમ છે. તે યાદ રાખે। કે તમારા માટે માત છે,”

  • લેશ માત્ર પણુ આ દૈની પરવાહ નથી. હું એવા નિમક-

હરામ થઇ શકતા નથી તે મારા ઉપરીઓને ખરી વાતથી ખીન માહીતગાર રખી કુનેહુમારને ઉત્તેજન આપુ અને તમે એ પણ જાણા છે કે જ્યારે હું ખરા ખુનીને કેદ પકડીશ, ત્યારે મારી નામના અને મારી ઇજ્જત કેવી થશે. તે ઉપરાંત મને ઇનામ સાથે આદાએ મળશે.' “ પણ એ ભધુ ત્યારેજ થઇ શકશે, જ્યારે તમે ૩૬ પૃકડી ધ્યેય, શું તમને એવી આશા છે કે તમે મને પકડી શકો