પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬

અને જે તમને એવી આશા હોય તે અત્યારથીજ હું તમને ખુશ ખારી આપું છું કે તમારી ભાશા નિરાશામાં પલટાઈ જશે. જીએ! તમે મને કેદ પકડા તે અગાઉ મે તમને કદમાં પૂર્યા છે. હુમા મારા તમારા ઉપર સપૂર્ણ કમબ્જે છે, હું તમને સમજા- વીને કહ્યું કે તમે તમારી કાને ખાજુએ મુકા, નહિંતા તમારી પણ તેજ વલે થશે, જેવી મુન્તે સાહેબની થવા પામી.’’ ‘હું તમને એટલા હિંચકા અને નાના હૃદયને માણસ માનતે હેત, પણ હવે તમે મને મેતની ધમકી આપી મને મારી રજ ચુકાવવા ચાહે છે. તે કદીએ બની શકે તેમ નથી. તમે એટલુ એ જાણતા નથી કે એક સત્ય બીના જાહેર કરવામાં કેવી મજાઢુ આવે છે, મે' બધેએ ભેદ જાણી લીધા છે અને જરૂર એક દિવસે દુનિયા મરી ખાના જાણી જશે. રહ્યું એ કે તમને કૂદ પડવું? એ માટે મને આશા તા નથી, પણુ સંપૂણું વિશ્વાસ છે કે હું તમને કેદ પકડી શકીશ. તે દિવસ નજદીક આવી રહ્યા છે. જે દિવસે તમે ન્યાયમીરમાં હાથ કડી પહેરી તમારા ગુના- હેડની સજા મેળવતા હો, તે દિવસે હું તમારાથી પુછાશ કે મારી આવા વ્યાજખી હતી કે વ્યર્થ જનારી." સર્પ અને અંગ્રેસને મુકાબલે તા થઇ શકે છે, પણ સિંહ અને ખરીને શું થઇ શકે એમ છે? તમે અચ્યા જેવા છે, પશુ મને પકડવા માટે અનેક વયેવૃદ્ધ સી. આઇ. ડી. એ વ્યથ કાશીશ કરી ગતે થાય ત્યારે તમય જેવા બચ્ચા શુ કાના