પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧

102 શકુ છુ. પણ સપ્રુર, ખાલ હુસેને લેટરને ટાંગા માસ માટે તૈયાર રાખવા હુકમ કર્યાં હતા, તે તેમા કદાચ શખી ગયા હરી એવા વિચાર આવતાં શૅખ કરામત હુસેને ટાંગાજ્યાઁ છેડી આવ્યા હતા તે તરફ ગયા. ત્રુઓ ટાંગા તૈયાર રાખી ગયા હતા. શૈખ કરામત હુસેને વિચાર્યું ઠીક મને ઢીંગ હાંકવા પડશે પણ પીકર નહીં હું ઢાંગા ઉપર એસી વધારે રહેલાઇથી કાઢવાલી ઉપર વ્હાંગી શકીશ, એમ વિચારતાં રશેખ કરામત હુસૈન ટીંગા ઉપર એઠે ત્યારે એક મેટરના ગયાનું નિશાન તેને જાણ્યું. તે નિશાન એ સુચવતું હતુ કે મેટર મેહનલાલ ગજ તરફ્ ગઇ છે, પશુ તે નિશાન ઉપર જઇ વધુ તપાસ કરવી ન્યૂથ છે, કારણુ તેઓ ધણાં છે અને હું એકલે છુાથે કરી ફરી તેના હાથમાં જઇ સપડાવું એ ગેરવાજખીજ છે, એમ વિચારતાં શેખ કરામત હુસેને ટાંગા કાટવાથી તરk ઢાંકયા. થડા વખત પછી કાટવાથી આપર આવી પહોંચ્યા. મભદુલ હમીદખાન એમ ધારતા હતા કે આજે ખુની પકડાઈને જરૂર આાવશે, પણ શેખ કરામત હુસેનને એકલા આવતાં જોઇ અબદુલ હમીદખાતે જીજ્ઞાસાપૂર્વક તુરત પુછ્યુ “ અરે! તમે એકલા કેમ? થ્રુ ખુની પકડાયા નહીં?” “ અરે! આજે ઇશ્વરના આાભાર માને કે હું અહીં જીવતા પા આપે, નહીં તે મારા અાજે જરૂર બાર વાગી તે. બદમાશાના હાથમાં હું માજે બહુજ ખરાબ રીતે સામા હતો,” ક્રમ! ક્રમ શું છે? શી મુશ્કેલી નડી ?’’