પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩

ભાપણા નામાંકીત મિત્ર' ખાલ હુસેન હતા, અને તે પશુ હુમ સુધી જીવતા રહેવા પામ્યા છે,’ રો કરામત હુસેનના સુખદ્રારા ઉપરોક્ત વચને બહાર પડતાં અબ્દુલ હમીદખાન થ્યાશ્ચર્ય સાગરમાં ગોથાં ખાવા લાગ્યા, અને પોતાની ફાડી થઈ પડેલી સ્થિતિ માટે મનમાં મુંઝાવા લાગ્યા, અબ્દુલ હુમીદખાનને અાયબીમાં ચુપ ઉભેશા જોઇ, સખ ઇન્સ્પેકટરે કહ્યું કે મારા વ્હાલા મિત્ર એમાં અજબ થવા જેવું કાંઇ નથી. હું જે ક્રાંઇ કહી ગયા છુ તે ખરૂંજ છે, અને તેના પુરતા પુરાવાઓ પશુ મારી પાસે હાજર છે.' હા એ ખરૂં પશુ ગાંડા ભાઇ, જો મુન્ને સાહેબ માર્યા ગયે હત, તે તે મારી વસ્તુ અને સામાન ક્રમ ચેરવી લમ ગયા? અને મને તેના નામના પુત્ર કેવી રીતે મળ્યા ? ગાઉથીજ આપને કહેતા આત્મ્ય ' કે આપણને એક ચારાક અને ચા ખુની સાથે લડવુ છે, તેથી જે માણે મનતા બનાવા પ્રત્યે જરા પણ ધ્યાન આપીશુ’ તો સરળ માર્ગે મુકી આવે માર્ગે ઉતરી પડીશું. તમને જે કાગળ મળ્યું તે મુન્ને સાહેબે લખ્યું ન્હાતા, પશુ તેને લખનાર તે શ્મા ક્રમજાત ક માલ હુસેન છે. અને તે રક્ત · · ખબરદાર ખુની ’’તી ચાલાકી હતી, જે તેણે પાતાના નામ ઠેકાણે સુન્ને સાહેબના નામને દેવી . દીધું, અને તેનું કારણુ માત્ર એટલું જ હતું કે આપણે સુભે