પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

૩ ગભરાયે।, અને તરતજ સીપટી કેડી પોતાની મદદૅ માણુસે મેલાવ્યા, સીપાહીએ આવી પહોંચતા તે ધાડા ઉપરથી નીચે ઉતર્યો, અને જ્યાં પેલી કાળી વસ્તુ દેખાતી હતી ત્યાં હાથથી શારા કરતાં તેણે પાસે ઉભેલા સીપાહીઓને કહયુ! ‘ જીએ, જીએ, સા સા સા.........મે ક્રાણુ છે ?” પેાતાના અસરને ગભરાટમાં ધૃજત જોઇ એક સીપાહીએ કહ્યું, ‘કયાં આગળ નામદાર? તમે મને શું દેખાડે છે. એક વખત ફરી તે પ્રત્યે ઇશારા કરતાં પેલાસરે કહયું, ત્યાં ત્યાં, જુઓ પેલુ’ શુ’ દેખાય છે?” હવે સીપાહીઓની દૃષ્ટી પશુ પક્ષી સામે દેખાતી વસ્તુ પર પડી અને તેઓએ સામે વૃક્ષ નીચે એક માણુસને હાથમાં બંદુક લઈ ઉભેલા જોયા. પેલા બેદી માણસને જોતાં બીચારા સીપાહીએ પણ ધ્રુજવા લાગ્યા, અને પોતાની જાન પેલા સામે હાથમાં બંદુક લઇ ઉભેલા માણુસ લેશે, એમ ધારી જ્યાં ફ્રાવ્યું ત્યાં દાડવા લાગ્યા. દોડતાં દોડતાં એક સીપાહીને વિચાર થયા કે, “મમે સીપાહી છીએ, અને હીચકારા ખાયલા માફક પીઠ દેખાડી નાસવુંએ મ મને ન છાજે, એમ ધારી સીપાહી પાછે . અને પેલા હાથમાં બંદુક લઇ ઉભેલા માણુસ આગળ આવ્યા. ત્યાં આવતાજ તેણે પોતાના હાધમાં પકડેલી લાકડી પેલા માણસની અંદુક ઊપર જોરથી મારી. બંદુક ઊપર લાકડી