159 એટલી વિગતાત નર ૫ણ જણાપ્ત આવે છે કે, જે થાય ત ઘર ભાગમાંથી મળી આવી હતી તે બીજા કાપની નહીં, પરંતુ બાલ હુસેનનીજ હતી, અને તે બાબત ઉપર ન તો પોલીસ ક્રાં! વિચારી શકી અને ન તે મા તે ભેદને જાણી શકી. વળી સૌથી પહેલાં જ્યારે મે લાશને જોઇ, ત્યારે મને ત્યાં એક ટીપુ' લાહીનું દેખાયું નહીં. તેથી મને નચી ઉપજી, અને હું તરતજ સમજી ગયે, કે ચ્યા ખૂત કમસર ખાગમાં નહીં, પરંતુ કાઇ ભળતાજ સ્થળે કરવામાં આવ્યું હતું. ખૂન ભલે મમે તે પૈકાણે કરવામાં આવ્યું હોય, પણ લાશના અંગ ઉપર તા ખૂનના દાઢવા જોઈએ? અને વધુ ગુંચવણુ એજ વાતની હતી, કે લા ઉપર પણ એક દાવ લેહીને દેખાતે નહાતા અને તેથી હું તરતજ પામી ગયેર કે જે વસે લાશના અંગ ઉપરથી મળી આવ્યાં હતાં, તે ખૂન થયા પછીજ તેને પહેરાવવામાં ખાવ્યાં હતાં. વળી ક્રયસર ભાગમાં જે પગલાંના ચિન્હા મતે જણાયાં, તેમાં કેટલાક તે ઝાંખા હતા, અને બાકીના સજ્જ જરૃાતાં હતાં. વળી દરેક પુમલાના નિશાન પાસે લાકડીના નિશાન પશુ હતાં, જે ઉપરથી હું સમજી ગયા કે ખૂનીના એક પગમાં ખેડ છે, અને તેવાજ ચિન્હા મે… મુજે સાહેબના ઘરમાં પણ જોયાં હતાં. હવે એકજ ખાખત તપાસવાની . રહી ગષ્ટ હતી, તે એ કે મુજે સાહેબના એક પગમાં ખાડ હતી કે નહીં? તેથી હું અને અબ્દુલ હમીદ માન અરધણીને મળવા ગમા, જ્યાં મે’ તેને પુછી જોયું. તે મને જણાયું, હૈં સુને સાહેબ એક યુવાન, સુંદર અને સજજ્જીત કાઢીને