પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯

હતી કે કાઈ બીજાની ?! કારણ કે જે લાયને મે જોઇ હતી તે જા ટુંકા કદની હતી, જ્યારે ઘરધણીના કહેવા મુજબ મુન્ને સાહેબ એક લાંખો માસ હતુ. જેથી એમ સાબીત થતું હતું કે જે લાશ ભાગમાંથી મળી હતી, તે મુન્ને સાહેબની નહીં પરંતુ ાઈ ભલતાજ પુરૂષની હતી. ત્યારે વળી એક પ્રશ્ન ઉભો થતા હતા, કે, ભા લાશ કેાની હતી? આ કૈયડા છ સુધી હું ઊકલી શક્યા નથી, પરંતુ આશા રાખું છું કે તેના પત્તા પણ છુંચેાડાજ સમયમાં મેળવી લગ્ન, હજી એક વધુ કાર્ય જે પોલીસને કરવું છે, તે એ કે, મુન્ને સાહેબની લાશ શોધી કાઢવી અને તે હું શોધી કાઢીશ એમ હીમ્મત તેમજ ખાત્રી પૂર્વક જાવું છું. . હું જાણું છું, કે જે વાત હું લખી રબા છું, તે બહુજ મુશ્કીલ છે, કારણ કે, જે માણુસ ખૂન કરી લાશને કયસર ખાગ જેવા મોટા લત્તા ઉપર મુકી જાય, જે માણુસ સહારનપુરથી લીયાકત હુસૈનના નામે ઇનામ જાહેર કરે, જે માણસ અબ્દુલ હુમીદખાન જેવા ચચળ ડીટેકટીવને ચાલતી ગાડીમાં હેરાન કરે, તેવા માજીસ સામે ટક્કર ઝીલવી તે ક્રાઇબચ્ચાં જેવી રમત નથી. છતાં પશુ હું તે કાર્ય પૂર્ણ કરીશ અને જરૂર કરીશ.” શેખ કરામત હુસેન એટલું લખી ચુક્યા હતા ગેટલામાં એક કન્સ્ટેબલ દાખલ થયા, અને ડીટેકટીવના હાથમાં એક પત્ર મુકી રહેવા માગ્યો, “મહાશય, હું દરવાજા આમળ ઉભા હતા,