પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧

પડી જાય છે, માટે તેવા માસ સામે ટક્કર ઝીલી પેાતાને સકટમાં નાખવા કરતાં, તે। તમે આ તપાસ મુલતવીજ રાખેા.’ પત્ર વાંચી રહેતાં, કરામત હુસેન યે, અને દુશ હમીદખાન પાસે આવી એડૅ, તેને બેસતાં બે પળ પશુ ન વીતી હશે, કે મુજે સાહેબના ઘર આગળ પહેરો ભરતા સીપાહીએમાંના એક ત્યાં આવ્યા, તે કહ્યું, “ સરકાર, અમે આપના હુકમથી સુત્ર સાહેબના પર આગળ પહેરા ભરતા હતા. આખા દિવસ શાંતિમાં ગયા પછી સધ્યા સમયે એક માજીસ તે મકાન પાસે ટા ફેરા કરતા નજરે પડયા. થોડીવાર સુધી તે તે એમ ને એમ કર્યાં જે બાદ અમને તે પ્રત્યે શકા ઉત્પન્ન થતાં અમે તેને પુછ્યાના નિશ્ચય કર્યું અને તેની પાછળ ગયા. અમને આવતા જોઇ તે તરતજ ત્યાંથી ચાલતો થયો અને હપ સમયમાં દેખાતે ખધ થયું. અમે ઘણીએ શેાષ કરી છતાં તે ન મળ્યા અને છેવટે અમને નિરાધ થઇ પાછા કરવું પડ્યું. પશુ ધર ગળાવતાંજ તે માણુસ અમને ધરના તરીમ ભાગમાં કઇ વસ્તુ શાખતા અમને મળ્યા. તરતજ અમે તેને પટ્ટુડવા બસ્મા અને તે માસુસ તરતજ એક આજુથી એરડીમાં ઘુસી ગયા, અને દરવાજાને અંદરથી બંધ કરી ભરાઈ એઠા. તરતજ ત્યાં ચેડાક સીપાહી। રાખી હું આપ સાહેબને ચેતાવવા અહીં દડતા માવ્યો છુ.” સીપાહીની વાત સાંભળી બ્રેતાં શૈખ કરામત હુસેને કહ્યું, પડી છે. તમે ગાલા, હું તમારી પાછળજ આવું છું”