R હુછ શેખ કરામત હુસેન મેલી પણ ન્હ રહે કે અબ્દુલ હમીદ્દખાન આનંદમાં પૈકારી ઉો, “હવે તે હરામખાર કાં જવાના છે ? સ આ સમયે તે આપણીજ છત છે.” એટલુ મહેતાં તે ઉભે થયે, અને શેખ કરામત હુસેનને પશુ ચાલવાને કર્યું. સબ ઇન્સપેકટર શેખ કરામત હુસેન પણ ઉડ્ડયા અને આ બન્ને જાસુસા એક તાંગામાં બેસી મુન્ને સાહેબના ઘેર જવાને રસ્તે પડયા. ત્યાં પહેાંચતાં કરામત હુસેને એક ફ્રાન્સટેબલને પુછ્યુ, “શું તે અરજ છે?"
- જી, હા, સાહેબ જ્યારથી તે આદર ગયા છે ત્યારથી અમે
જરા પણ હાલ્યા નથી” ઉત્તર મળ્યા. શેખ કરામત હુસૈન અને અબદુલ હમીદખાન આગળ વધ્યા અને દરવાજાને શ્રશ્ચાજ જેથી ડેકવા લાગ્યા, છતાં મંદર ભરા- ઍલા પુશ્ત્રના પેટનું પાણી પશુ ન હાલતું હોય તેમ તે શાંતજ ર. જ્યારે ઇન્સ્પેકટર દૂર ઠાકતા ચામ્યા ત્યારે લાચારીએ દરવાજો તાડવાની આજ્ઞા આપી અને તરતજ દરવાજે વાડી નાંખવામાં આવ્યા. દરવાજો તુટતાં ઇન્સ્પેકટર દર દાખલ થયા અને તરતજ શેખ કરામત હુસેન પાકારી ઉડયા. “હું…!!! તે ક્યાં છે?' જરો સીપાહીએ ઉત્તમ વાત્મ્યા. ? મહાશય તે કરામખેર અહીંજ હશે.' એક