પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪

તેમને શ્રધાંઈ આવડતુંજ નથી. ક્યાં છે અહીંચ્યા ? શું તે ક ફાડી છે કે ન દેખાય ?” શુ કહું સાહેબ, અમારી સામે તે આ કેટઢી ગયા છે. અને ફરી તે બહાર ગયેાજ નથી.” ચાલા, ફરી એકવાર સધળે તપાસ કરશેખ કરામત બ્રુસેને હુકમ આપ્યો અને તરતજ સધળા સીપાઈઓ શાખે ચલાવવા મંડી પડયા. પણ છેવટે નિરાશા સિવાય ભાસાનું એક ચિન્હ તેમને ન જાણ્યું. છેવટે તેએ શક્યા અને સેકી ઉપર પાછા ફરવાના નિશ્ચય ઉપર આવ્યા, પશુ કાણુ જાણે વળી તેમને શું સુજ્યું કે તેએાએ ત્યાંજ રહેવાનું ધાર્યું અને તે બન્ને ઇન્સ પૈકટરા સીપા સાથે તે ધર પાસે પૈકી પહેરી કરતા ખેડા. રીખ કરામત હુસેન અને અબ્દુલ હૃદખાન એક ક્રાટડીમાં જઈને ખેડા અને એજ ખુન વિષે વાતચીત કરવા લાગ્યા. લગભગ મધ્ય રાત્રે રાખ કરામત હુસેન કાઇ કાર્યો ત્યાંથી ચા, અને બ્દુલ હમીદખાનને તેજ કાટડીમાં છેડી બહાર ચાલ્યેા મા. શેખ કરામત હુસેનને બહાર જતાં ચેડીજ વાર થઇ દરી, કે અબ્દુલ હુમીદખાનને એક માજીસ તેટડીમાં દેખાયેા. જાણે કઇ કહેવા માગતા ડ્રેય તેમ હાથથી ઇસારા કરતાં પાસે આવ્યા. અબ્દુલ હમીદખાને તરતજ પાતાની પીસ્તભ બહાર કાઢી અને બરાજર નેત્ર તાંકી ગાળી બઢી, ગાળીના છુટતાં તે માણસે એ દુઃખની ચીચીયારી પાડી અને નીચે પયે.. તરતજ : માનુષ "