પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭

પણ જ્ઞાાન પહોંચાડવા રહેવા માગતા તે છતાંએ તમે અમારા સરદાર ઉપર પીસ્તાલ ચલાવી. હવે તમે ચેતતા રહેજો, કારણ કે અમારી ખદલે અમે એવી રીતે લે કે તમને તે બહુજ ભારે પડી જશે. તમારી પીસ્તાલથી ધાયલ થએલા મમારા બહાદુર સરદાર આ સમયે મરજી પથારી ઉપર સુતા છે, અને જે દિવસે તેઓ પ્રાજી ત્યાગશે તેજ દિવસે તમારી જીંદગી પણ ભરાઇ જશે, તમે તમારા હાચેજ તમારા પગ ઉપર કુહાડી માર્યો છે અને અમારી સાથે શત્રુતા સાંધી છે, માટે હવે તમે પશુ ચેતતાજ રહેજો. પત્ર વાંચી રહેતાં અબ્દુલ હમીદખાન કાંઇ વિચારમાં પડયે. તેને વિચારવત સ્થિતિમાં એઠેલો જોઇ શેખ કરામત હુસેન ખેલી ઉઠ્યા, ‘ ’. એમાં વળી વિચારવાનું શું હતું? એવી ધમકી તા અનેકવાર આપણે અનુભવી ચુક્યા છીએ. વળી તમે સરકારી અમલદાર છે એટલે તમારા બચાવ માટે અનેક ઉપાયે આપણે શેાધી શકીશું.’ “અહા, ઢા, ડા, હા.” શેખ કરામત હુસેનના ખેલી રહેતાં અબ્દુલ હમીદખાને હસ્તાં કહ્યું, “મને! મને બીક! આ તમે શું ખોલે છે. જો હું એવીજ ધમકીઓથી હી જાઉ તો પછી જાસુસી કરવા નીકળ્યાજ શાને? અને એવા ગંભીર મામલાઓમાં માથુંજ શાતે મા તે માયલાની શી મજાલ છે કે મારા વાળ પશુ વાંકા કરી શકે. પણ મને તે વિચાર અને સંસ