લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯

તે ચેડીવાર સુધી ત્યાંજ બેસી રવા. જ્યારે ધણાજ સમય વિત્યા છતાં ઇન્સ્પેકટર નજ આવ્યા ત્યારે તેને ચિંતા ઉત્પન્ન થઈ અને તરતજ તેણે બહાર પહેરા ઉપર ઉભેલા સીપાહીને ખેલાથી પૂછ્યું, ઇન્સ્પેકટર સાહેબ માં ગયા છે ?” ઇન્સ્પેકટર સાહેબ તે ક્યાં પણ નથી ગયા.” ઉત્તર મળ્યેા. “ઢે! શું ક્યાં પણ નથી ગયા ? ત્યારે તેમની પથારી મ ખાલી પડી છે !!! ”. શેખ કરામત હુસેને આશ્ચર્યું દર્શાવતાં કહ્યું. સબ ઇન્સ્પેકટરને આયુક્ત જોતાં સીપાહી પશુ જા ગભરાયે. અને એયે, “ તે વિષે હું શું જાણી શકું નામદાર?” શેખ કરામત હુસેન હવે છલાંગ મારી ઉભે થયે। અને ચેામેર દૃષ્ટિ ક્વતાં તેની નજર ઇન્સ્પેકટરની પથારી ઉપર પડી અને તેણે અબ્દુલ હુમીદખાનની પથારી લોહીથી તરખેાળ જોઇ. પથારી ઉપર લેાહી જોતાં કરામત હુસેન ત્યાંજ સ્તબ્ધ ચષ્ટ ઉભો. થાડી વાર સુધી તા તે કાંઇ મેલી પશુ ન શકયે છતાં તેના મૈત્ર મશ્નથી ભીંજાયલા સ્પષ્ટ દૃષ્ટિમાચર થતા હતા. થેઢી વાર રહી તેણે એક નિશ્વાસ નાંખ્યા અને કહ્યું, “ક્સેસ, ઇન્સપેકટર સાહેબ પણ તે હરામખારના હાથે માર્યા ગયા.”

હજી તેના મુખદ્રારા પડયા કે સળા સીપાહીએ પુછ્યુ, " સાહેબ, શીખીના ની છે ?” ઉપરાંત વયના બહાર પશુ ન્હાતા દર દોડી આાવ્યા અને એક અવાજે