પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦

થાય શું જો અહીં જ તપાસ શરૃદ્દાના તે મા જાન લીધા છે.” ++ “શું” ઇન્સ્પેક્ટર સાહેબ માર્યાં ગયા?" કરી સંબળા સીપા- હીએએ એક સાથેજ પુછ્યું. પથારી “ જુઓ, તેમની પથારી તમને તેને જવાબ આપશે.’ કરામત હુસેને પથારી દેખાડતો કહ્યું. તરતજ સબળા સીપાહી પ્રત્યે દાડી થયા અને તેમણે પણ ત્યાં લેહી જોયું, થોડીવાર સુધી સૌ સાગરમાં ડુએબ્રા સીપાહીએમને એક પણ કાંઇ ભેમે નહીં, પરંતુ શેખ કરામત હુસેને કહ્યું, “ ઇન્સ્પેકટર સાહેબ માર્યા ગયા એ વાત ખરી પણ તેમની સાથ ક્રાં છે ?” k બ તેજ હરામખારા સાથે લઇ ગયા હશે.” એક સીપાહી મેલ્યેા. તેઓ આવ્યા કયાંથી અને ગયા ક્યાંથી ?” r “સાહેબ, તે દરવાજે ચને તે ગયાજ નથી, કારણ કે અમે બરાબર હુશીયાર ઊભા હતા, પશુ જેવી રીતે ધાયલ થએલ પેલા પુરૂષ આત્મ્યા હતા અને પાછળ ઝુમ થયેહ, તેવીજ રીતે માં હરામખેારા પશુ આવ્યા હશે. અને ઇન્સ્પેક્ટર સાહેબને મારી તેમની લાશ લઇ ગયાં હશે.” “ખરેખર એમજ યુ' છે. એ વાર ખેતી પદ્મ અહીંથી બહુજ ચાલાકીએ છટકી નાય, તે અત્યાર સુધી આપણે નથી