ગાયા નથી કે તે સમયે પ્રન્સ પેહર ક્યાંથી આવ્યા અને ક્યાં ગયે અને આ સાહેબને મારી સાથે થઇ ગયા. છતાં મને મજાની ઉપરે છે કે તેઓ મને શા માટે જીવતા મુકતા ગયા કારણ કે અબ્દુલ દ્રસીદખાન કરતાં તેમના ભારે શત્રુ તે હુંજ હતો.” કરામત હુસેને કહ્યું. . “ હા, નામદાર તમે ખરેખર તેમના ાથમાંજ હતા પશુ “ જેને રામ રાખે તેને કાણ ચાખે?છે. ઇશ્વને તમારી જીદગી બચાવવી હરો.” એક સીપાહી બેલી ડો. ‘ ગ્યાલા હવે આપણે જરા તપાસ કરીએ કે જેથી કાંઈ નવીનતા હાપ લાગે,” એટલું કહેતાં કરામત હુસેન આાગળ વધ્ય અને પારીને ખરાખર ધારી ધારી જોવા લાગ્યા. પથારીને જોતાં તેની નજર એક તીક્ષણ ખંજર ઉપર પઢી, અને તેણે તે ખંજર ઝડપથી ઉપાડી લીધું. ખંજરને ઉપાડતાં તેને તેમાં એક ચીઠ્ઠી બાંધેલી જણાઇ અને તેણે તરત તે ચીઠ્ઠી મંજરમાંથી ડી વાંચવા લાગ્યા:- - શેખ કરામત હુસેન, સભાળો. તપાસ કરવાનું મુલતવી રાખો. હજી પણ અમે તમને ચેતવણી આપીએ છીએ તે અરૂં માને. તમે જોઇ શકે છે. ખુન કરવું અમારી શ્યામળ કુષ્ઠ સાદા નથી. જેવી રીતે માણસા ગાજર અને મુળા ઉપર છરીએ ચલાવે છે.