પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪

તે પામ ઉપર ગયે. અને તે નકલ, પોતાના માલીકના હાથમાં સુકી ચાલતા થયા. તેમના ગયા પછી નાઝીમ હુસેને તે નકલના પાના ફેરવવા માંડયા અને ત્રીજા પાના ઉપર આવતાં તે થાયૅા. વાંચક, તું જાણે છે કે દ્વેષણા ઋષર શું હતું? ના, સાંભળ તે પૃષ્ઠ પર લખનોના જાણીતાં ઇન્સ્પેકટર બદલ હુમદખાનના ખુનતી ખબર હતી, જે તારી જાણુ માટે હું અહીં લખી લઉં છું, ઇન્સ્પેક્ટર અબ્દુલ હમીદખાનનુ ખુન. માઁ ગયેલા ચપળ ખુની ઇમાલ હુસેન, લખનાના જાણીતા ખાહેશ ઇન્સ્પેકટર અબ્દુલ હમીદખાન • અબાલ હુસેન નામના ખુનીને પકડવા પાછળ પાંચા હતા અને છેવટે તેમણે તે ખુનીનું નામ પણ બાહાશ સબ ઇન્સ્પેકટર શેખ કરામત હુસેનની મદદથી જાી લીધું હતું. થડા દિવસે ઉપર જીની સાથે ઇન્સ્પેકટરની મુલાકાત થતાં તેમણે પેાતાની રીવાલવર ચક્ષાથી ખુનીને ધાયલ કર્યો. ઘાયલ થયેલે ખુતી તે સમયે તેમના હાથમાંથી છટકી નાઠે પશુ છેવટે તે પાતાની કરણીના જવામ આપવા તે પરમકૃપાળુ પરમાત્માના દરબારમાં ચાલ! થયું. તેના માર્યા જતાં તેના સાર્થીઓએ પ્રલાઠુ કરી અને એક રાત્રે આ આંઠાશ અપેકટરને મારી નાંખી તેમની લાશ ઉપાડી ગયા, અને તે લાશને અનેક જખ્ખા ફરી સમુદ્રમાં નાંખી દીધી જે તે