પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


"ગુજરાતી"ની ૩૮મી ભેટ


કચ્છનો કાર્તિકેય

અથવા
જાડેજા વીર ખેંગાર


કર્તા

ઠક્કુર વિસનજી ચતુર્ભુજ

સંપાદક તથા સંશોધક

તદાત્મજ ઠક્કુર નારાયણ વિસનજી


"જળમાં ઉત્તમ મેધજળ, જીવનગતિ દેનાર;
બળમાં ઉત્તમ બાહુબળ, વીરપુરુષશૃંગાર ! ” કિવદંતી"ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસમાં

મણિલાલ ઈચ્છારામ દેશાઈએ છાપી પ્રકટ કર્યું,

સાસુન બિલ્ડિંગ્સ, સર્કલ, કોટ, મુંબઈ
વિકમાર્ક ૧૯૭૮
ઈ. સ. ૧૯૨૨
 


મૂલ્ય રુ. ૩-૮-૦