પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનુક્રમણિકા

પ્રથમ ખણ્ડ – સંધ્યા
પરિચ્છેદ વિષય પૃષ્ઠ
યુવરાજ જન્મતિથિ મહોત્સવ
૨. બેગડાની માગણી ૧૧
૩. કમાબાઈના લગ્ન ૧૭
૪. પ્રાર્થના કે પ્રપંચ ૨૨
૫. કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ ૩૨
૬. ભયંકર વિશ્વાસઘાત! ૪૦
દ્વિતીય ખણ્ડ – નિશીથ
પલાયન
૨. જામરાવળનો જોહાકી જુલમ અથવા મત્ત્વાકાંક્ષાના યજ્ઞમાં સપ્તબાળક બળિદાન ૫૫
૩. શિવજીનું સાહસ ૬૩
૪. શત્રુ કે સુહ્રદ્? ૭૦
૫. યતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ ૭૪
૬. જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી ૭૮
૭. એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ ૮૭
તૃતીય ખણ્ડ – ઉષા
ભાગ્યોદયનો આરંભ ૯૧
૨. ગૃહલક્ષ્મીનો લાભ ૧૦૯
૩. અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન ૧૨૩
૪. કપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્દ્ધાર ૧૩૫
૫. બન્ધુમિલન અને ગુપ્તધન ભંડાર ૧૪૭
૬. અહમ્મદાબાદમાં નિવાસ ૧૫૮
૭. વિપત્તિના મેઘોની એક નવીન ઘટા ૧૬૪
૮. અમદાવાદમાં હાહાકાર ૧૭૨
૯. બાહુબળથી ભાગ્યપરીક્ષા ૧૭૮
૧૦. 'રાઓ'પદવી અને સાધનપ્રાપ્તિ ૧૮૩
૧૧. કેટલાક વિઘ્નો ૧૯૯
૧૨. ભીષણયુદ્ધ અની વિજયલાભ ૨૦૭
૧૩. રાજ્યભિષેક અને કૃતજ્ઞતા ૨૧૪
ઉપસંહાર ૨૨૪