પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
લીલુડી ધરતી–ર
 


આવી ઠાવકી શિખામણ આપીને છાશનો કળશો સાડલાના સંગટા તળે ઢાંકીને ઝમકુ આખરે ખડકી બહાર નીકળી ત્યારે એની પીઠ તરફ તાકી રહેલી ઊજમના મનમાં પ્રશ્ન ઊઠ્યો.

‘આ ઝમકુડી ભોળુડી છે કે કપટી ?’

પણ ઊજમને આ પ્રશ્નનો ઉત્તર એમ સહેલાઈથી મળી શકે એમ નહોતો.

*