લો જેવો હોય તો માખાપોનું બચ્ચાંનું લાડ માલૂમ પડશે, હેત ઘણી પ્રકારનાં છે. ભાગ્યે ભાગ્માનું હત, નો બહેનોનું રેત, ભાઈ હેનનું હેત, ધણી ધણીષ્માણીનું હેત માતા પિતાનું હેત વીગેરે વીગેરે, આ હેતમાંથી માતા પિતાનું હેતતો અવધિજ છે. ચ્યા હત પોતાની માદાનું ઉલ્લંઘન કરી ત્યારે તે બાળકીને દરેક વખતે દરેક જ- ગોએ ને દરેક કામમાં લાડનું લક્ષ કરીદેછે, આ લાડ મત્સ્યે ખા લકોને નુકશાન છે, આથી માતા પિતા સારાં હોવા છતાં તેએના ગુણદોષ કંઈ જુદીજ પ્રકૃતિના નિકળેછે, સ્મા સ બાબતો શીરીતે પોતાનો પગ પેસારો કરેછે, સારી નરસી કેલવણી પ્રમાણે ખાળકો કેવાં ઉછરેછે, તથા ખાખરે તેનું પરિણામ માતાપિતા તેમ બા લકોને કેવું સુખ યા દુઃખમય થઇ પડેછે તે આબેહુબ બતાવવાને માટે મા ભાષાન્તર્ જન સમૂહની સમક્ષ મૂકુંઠું, ખાલકોએ ઋતુક રીતે વર્તવું જોઇએ, ને માતા પિતા એ અમુક રીતે પોતાનાં બચ્ચાંને કેલવવાં જોઇએ એમ બતાવવા કરતાં માતા પિતાને તેમ બાળ કોને અમુક રીતે વાથી લાભ થયાછે તે અમુક રીતે સૌથી ગેરલાભ થયાછે, એવો દાખલો આપી સમજાવવું એ વધારે મ- સર કતા ધારી ખાવી રીતનું ભાષાન્તર બહાર પાડયુંછે. માપણા સ્માર્યું બધુઝ્મા આ પુસ્તક વાંચી તેમાંથી સાર ગૃહણ કરી પોતા નાં ખાલકોને સન્માગ ચઢાવવા માટે પ્રયાસ કરશે તથા સમજુ ખા- લકો મા પુસ્તક વાંચી પોતાના માતા પિતાની સુભ આત્તાને ઈ- રે ગ્રીસંથે અનુસરીને વર્તશે તો મારો પ્રયાસ સાયતાને પા શૈલા હું સમજીશ. મને તેટલા સારૂં આ પુસ્તકની પ્રથમ આવૃિ સારી રીતે કેલવનાર માબાપો તથા સારી રીતે ચાલનાર ખાલ કોનેજ અર્પણ કરવામાં આવીછે. મને માશાછે કે મુલતવી રાખવાનાં માઠાં ફળનું મારૂં પ્ર- થમનું ભાષાતર પ્રજાવર્ગના જેવું મનગમતું તથા બોધદાતા થઈ પડયુંછે તેવુંજ આ પુસ્તક પણ થઈ પડશે. ઈશ્વરેચ્છા હશે અને પ્રજાવર્ગ તરફથી ખા પુસ્તકને સારો અાશ્રય મળશે તો યુવાનોએ કેવી રીતે વર્તવું જોઇએ, નિશાળમાં તેઓએ કેવા સખતી'
પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૦
Appearance