પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
માબાપ તેવાં છોકરા

જવાને પણ દિલગીર બાપ વગેરે હતાં. સસ તાજ નથી. માબાપ તેવાં શંકર- હતો; કારણ કે મારું તેના ભાઈ ખેન, લેહોને સંબંધી તો સ્થાપણ કઈ ભોલ- મોડી રાત્રે જમ્સ લીવરપૂલ જતી ગાડીઓ જેવીનાં ઉભી રહે છે તે વીશીએ જવા નીકળ્યો; કારણ કે આખી રદ તેને સાં સાતું હતું. વેન નદીમાં પડતી એક નેળ મગાડી તંત્ર તે જતો હતો ત્યારે કેટલાક માણસને તેણે લડતાં સાંભળ્યા, પાર્ઝની દારૂની કાનમાંથી એક માણસ નીકળ્યો, તેને જમ્સે પૂછ્યું કે ચ્યા શી ગરબડ છે!' ટંટાખોરની પાસેથી નાશી જવાની ઉત્સુકતા ધરાવતો તે માણસ બોષો કે એતો દાણચોરનારા કંઈ માલ ચોરીલાષા છે તેના ભાગ પાડવામાં માંહેધમાંહી લડેછે.' તરતજ જેમ્સે પણ પોતાનાં પગલાં ઝડપથી ઉપાડવા માંડ્યાં. પરન્તુ તે થોડે દૂર નહ ગયો હોય તેટલામાં ‘‘ખુન ! ખુન ! મદદ !' એવા પોકાર તેણે સાંભળ્વા તરતજ સઘળું શાન્ત થઈ ગયું. થોડી વાર પછી જાણે કોઈ મરે! અરે! ના પોકાર કરતું રાય એમ માલૂમ પડયું. એવા દયામણા પોકાર કરનારને કંઇ પણ ખપમાં માવી પડવાની માસાથી જમ્સથી તે જગા તરફ જવા વગર રહેવાયું નહિ, પરંતુ તે ત્યાં પહેઓ ત્યારે સળું ચૂપચાપ થઈ ગયું હતું. તેણે ાસપામ જોયું, પરંતુ નદીમાં હોડીમાં બેશી જોરથી હસાં મારતાં માણસ સિવાય કોઈ ખીજું તેની નજરે પડ્યું નહિ, કંઇ પણ વધારે સાંભળવાની ખાશા રાખી જેમ્સ કનારે ઉભો હતો, ત્યાં થાડી વાર તો હલેસાં સિવાય કંએ વાજ તેને કાને પડયો નોં પરંતુ તે પછી હાડીમાં બે હૈલામાંનો એક માણસ સાગન ખાઇને બોલી ઉઠ્યો કે 'જુઓ પેલો તો એ રહ્યો! એ રહ્યો! એતો જીવતોજ છે, ખાપણે કામ ખરોબર કર્યું નથી ! જો આપણે એનું કાટલું ખરોબર નહિ કરીએ તો એ આપણું કાટલું કરચે !' તરતજ હોડીવાળાએ જોરથી હું- લેસાં મારવા માંડયાં, અને જેસને ફરીથી ‘ખરે રે’ ના પોકાર સંભળાવા લાગ્યા, પરંતુ ધણા ધીમા હતા. તેણે ખોળ કરી ત્યારે એક ઘાયલ થયેલો માદમી મળી આવ્યો. તેને હોડીમાંથી નાંખી દીધો હનો, અને કંઈ સામર્થ્ય લાવી તરીને કિનારે આવ્યો કે તર્. તે બેશુદ્ધ થઈ ગયો હતો. 18