પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં બેંકર, થોડીક વારમાં જ્યારે તે શુચિમાં આવ્યો ત્યારે તેણે જેમ્સને વિનંતિ કરી કહ્યું કે દયાની ખાતર મને અહિથી કોઈ પાસેની ધ સંગાળામાં લઈ જાએ અને મારા ધાપર મલમપટા કરવા કોઈ શવાને તેડાવો. જમ્સ તેના કહેવા મુજબ એક વૈદ્યને બોલાવ્યો તેણે તે માણસને જોઇને કહ્યું કે ‘ભાગ્યે એ ચોવીસ ક્લાક જીવી શુકશે.’ તે માણસ કંઇક સમજાય તેવું બોલી શકે તેવી સ્થિતિમાં સાવ્યો સારે તેણે કહ્યું કે હું ઘણગોરની એક ટોળી સાથે બેસી દાર પીનો હતો, તે નવી તરેહતા ધાન્ડીનું એક નાનું પીપ લાયેલા હતા, એવો બ્રાન્ડી આ દેશમાં લાવવાની મનાઈ છે તેથી ત લોકો સાથે મારે સાલડા થઈ. તેમાં તેમણે મને આવા પ્રાણઘાતક ધા માયાછે. હું તેમને મારી રીતે ઓળનુંછું.’ આ હકીકત જાણી કે તરતજ તે દાણચોરોની પાછળ હોડી- આ છઠ્ઠી, અને થાડીવારમાં તેમને પકડી માણ્યા. જ્યારે તેન પેલા ઘાયલ માણસની એારડીમાં આવા, ત્યારે જન્મે જે માણ- સાને ત્યાં મળવાનું સ્વમામાં પણ નહોતું ધાર્યું તે ત્રણ માસે તેને મામ પડવા. તે ત્રણ જણ આળસુ સાક, જંગલીઉંત્રીલ, તથા ધાંધળીયોબોમ હતા. પેલા બ્રાયલ માણસે સેગન ખાને કહ્યું કે ખાજ ત્રણ માણસે મને ઘાયલ કર્યા છે. ધાંધળીયાભોગે મને મા મૃત્યુજનક ઘા કર્યો; પરંતુ પ્રથમ મારાપર ધસારો કરનાર ગલીવીલ હતો; અને આળસુઇસાકે તો મને હોડીમાંથી નાંખી દોવા હતો, ત્રણે જણા સ્મા અપરાધની અંદર સામેલ હતા. તે પોતાના પાપનો પશ્ચાતાપ કરાવવાનું મળે ઉલટા કાના વાંક યુ- ધારે છે તેની ભાંજગડ મંડયા, જેમ્સને સાક્ષી તરીકે બોલા- વવામાં આવશે એમ ધારી દરેક જણે તેને પોતાની તરફેણમાં લેવા તેની ખુશામત કરવા માંડી. આળસુઈસાકે તેને વેગળે લઈ જઈ મા પ્રમાણે કહ્યું કે મારા ભાઈઓના લાભમાં ઉતરવાનું તમારે કંઈ કારણ નથી; કારણ કે હું તમને એક છાની વાત કરુંછું તે સાંભળે, તે તમારા કુટુંબના કડ્ડામાં કડ્ડા ત્રુ છે. તમારે ખાપની ધાસની ગંજીને સ્માગ લગાડનાર તેએાજ હતા. ફેનીએ ઉવીલને પરણવાની ના પાડી તેથી તે ઘણો ગુસ્સે થઈ પો અને તેને