માબાપ તેવાં છોકરાં ખેંચી લઈ જવાનો તેણે નિશ્ચય કર્યો. તમારી મૈંને સ્માગ લગાડી તેના ગભરાટમાં તમે સઘળાં પડ્યા હતાં તે વખતે તે એને લઈ જવાની તૈયારીમાં હતા; પણ તવામાં મોબ અને ઉવીલ બંને લડી પડયા, તેથી તેમના મનની ધારણા મનમાંજ રહી, મેં સ્મા બાબતમાં બિલકુલ ભાગ લીબો નહોતો; કારણ કે તે વખતે તો હું મારી પથારીમાં બ્રસઘસાટ શ્રતો હતો. માટે તમારે મારા ભાઈ એનાં પક્ષ ત ખેંચતાં મારો પક્ષ મવો એ વધારે સારૂં છે. જ્યારે અમારી તપાસ ચાલે ત્યારે તમે મારી સાલચલગત માટે સારૂ બોલતે, ' ઈસાકની વાત પૂરી થયા પછી જંગલીઉચીલે પો તાની વૃતૃત્વ ગતિ ભુજમાવી. જ્યારે તેને માલૂમ પડ્યું કે સાકે રાઘળી વાત જેમ્સને કહી દીધી, ત્યારે તે જેમ્સ પાસે ગપો અને કહ્યું કે ‘તમને જે નુકસાન થયું તે ફક્ત અકસ્માતથીજ થયું હતું. એ વાત ખરી કે ગમતની ખાતરે તથા કુંતીને બહાર લાવવા માટે મ ભાગ લગાડી હતી, પરંતુ એ મશ્કરીનું પરિણામ જે નિપજ્યું તે જોઈ મને ખરેખરો થરથરાટ વછૂટ્યો હતો.' ધાંધળીચ્યાયોમે છાતી કાઢીને કહ્યું કે કલાંડના કુટુંબે મારૂં અપમાન કર્યું હતું તેથી તેમનાર એવું વેર લેવાની મને તક મળી તેથી હું ઘણો ખૂશી થમાં હતો. જો હજુ કરીથીતેવું કામ કરવાનું હોય તો હું તે ખાના સાથે કરીશ, તારી મરજીમાં પડે તેવો મત તું અમારે વિશે માજી- સ્ટેટ પાસે માપજે, તેની મને દરકારે નથી; કારણ કે મારાને દુનિયામાં એકજવાર મરવું છે.’ આ પ્રમાણેના બોલ તે પોતાની મહાદૂરી જણાવવા બોલવા લાગ્યો, અને કેટલાક એકઠા થયેલા દારૂડીગ્મા તેના માવો ઘુસે તે તેનાં વખાણ કરવા લાગ્યા. થોડા કલાક પછી તેના ભાઈ સહિત તેને એક માટ્યુટ પાર્શે લઈ જવામાં આાવ્યો કેસ તૈયાર કર્યા તે પહેલાં તેમના મનમાં એમ હતું કે અમને જામીતપર છોડશે, તા એમ કહેતા હતા કે અને એડભિર્લ ટીપ્સીના માણસ છીએ.' અને એ ઍડમીરલને ખોલાવવા એક માણસ પણ તેમણે મોકલ્યું હતું. તેને એવો બરેસે હતો કે મારૂટ માગશે તેટલા રૂપિગ્માની જામીનગીરી સ્થાપવા એડમિરલ કબૂલ થશૈ, પરંન્તુ એડમિરલ ટીપ્સીની જામી
પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૦૨
Appearance