પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છોકર તેથી મારે નીચું જોવાજેવું થાયછે, તે એ કે, તારો બાપ-જમ્સ એકદમ વચ્ચે બોલી ઉઠ્યો અરે સાહેબ ! જો અાપ મારા પિતા સંબંધી કંઈ પ્ઞાનના શબ્દો કહેતાહો તો મહેરબાની કરી બંધ રાખો, હું તેવું કથન સાંભળી કે હેત કરી શકતો નથી; ખરેખર હું ખમી શુક્રવા ઇચ્છતો પણ નથી. તે સાથી ઉત્તમ પિતા છે,’ મિ ક્લેગહોને કહ્યું ‘મને ખાતરી છે કે તેને સાથી ઉત્તમ છોકરાં છે, એ થી વધારે માંગધ્યકારી દુનિયાનાં મીઠું કશુંએ નથી, હું તેમને માટે કંઈ પણ અપમાન ભરેલું કહેવા નહોતો જતો, તે એક ધમઁશાળામાં ૨- હેલા છે તેને માટે ફકત મારો શોક બતાવવાનો મારો ઇરાદો હતો. જેમ્સ શું ‘મારા પિતાએ નિશ્ચય કર્યો છે કે અમને (તેમનાં છોક- રાંન) કાંઈપણ હરકત પડે નહિ એવી રીતે અમે તેમનું ગુજરાન ચલાવવાને કિતવાન્ થઇએ ત્યાંસુધી તેમણે ધર્મશાળામાંજ રહેવું, હું, મારો ભાઈ અને મારી બન્ને બેન, એ સઘળાં ગાવતા મહિ- નાની પહેલી તારીખે માત પિતાની જન્મગાંડુ છે તે દિવસે તેમને રહેવાની ધર્મશાળામાં મળવાનાં છીએ, તે વખતે મારા બધાની કમાઈ ભેગી કરીશું અને જોઇશું કે તેથી શું થઇ ફ્રેછે,’ મિ. લેગ હૉન કહ્યું. ‘તારે યાદ રાખવું તેઇએ કે હવે તું મારો ભાગી થો છે. માટે તે દિવસે તારે મને સાથે લઈ જવો, તારાપરની મારી મ- હેરબાના એ એક તારી કઈ છે અને એ મહેરબાની કંઈ ના• મા શબ્દોમાંજ ખતાવવાની નથી.' પ્રકરણ ૧૦ મું. વારસો મેળવવાની યોગ્ય ઈચ્છા કરતાં સ્વાયીપણું વધારે નિંદુ નથી. હવે ખેટસ્વચ્ચેના કુટુંબનો સહેજ ચિતારે સ્માપવો જરનો છે, તેએાનાં સ્માળસ, ઉડાઉપણું, વઢવાડ અને ના” એ સર્વેનું વર્ણન જેમ ખનશે તેમ ટૂંકામાંજ પતાવી દેશું, પાન બેઠવસ જે વાસા મૂકી ગપો હતો તે લગભગ રૂ ૨૦૦૦૦૦)નો હતો. જ્યારે તેને મા દોલત મળી સારે તમ્માના મનમાં એમ હતું કે તે કદી ખૂટવાની નથી. દરેક જણને તે પુ